Cli
મેકઅપ વગર પુષ્પા ફેમ રશ્મિકા મન્દાના એ એરપોર્ટ ટાઈટ લુકમાં જોવા મળી, પારદર્શક કપડામાં દેખાઈ...

મેકઅપ વગર પુષ્પા ફેમ રશ્મિકા મન્દાના એ એરપોર્ટ ટાઈટ લુકમાં જોવા મળી, પારદર્શક કપડામાં દેખાઈ…

Bollywood/Entertainment Breaking

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની ફેમસ અભિનેત્રી રશ્મિકા મન્દાના અલ્લુ અર્જુન સાથે રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા થી દેશભરમાં ખૂબ જ લોકપ્રિય બની હતી આ ફિલ્મની અપરંપાર સફળતા બાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં તેને આવકાર આપવામાં આવ્યો હતો રશ્મિકા મંદન અને ઘણી બધી ફિલ્મોમાં આ વર્ષ દરમિયાન કામ.

કરવાનો મોકો મળ્યો હતો તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રશ્મિકા ની ફિલ્મ મિશન મજનું રીલીઝ થઈ હતી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી એ વચ્ચે તાજેતરમાં રશ્મિકા મંદાના પોતાની આગામી બે ફિલ્મોને લઈને ખૂબ ચર્ચાઓમાં છે રશ્મિકા મન્દાના બોલીવુડ સુપરસ્ટાર રણબીર કપૂર સાથે ફિલ્મ.

એનીમલમા મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે જેને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે તો રશ્મિકા મંદાના આગામી ફિલ્મ પુષ્પા ટુ ને લઈને પણ ખૂબ જ ચર્ચાઓમાં છે જે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે એ વચ્ચે તાજેતરમાં રશ્મિકા મંદાના મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી.

બોલિવૂડ અને સાઉથમાં પોતાના દમદાર અભિનય થકી ચાહકો ને દિવાના બનાવતી કરોડો ચાહકો ના દિલની ધડકન બની ચુકેલી રશ્મિકા મન્દાના વિના મેકઅપ શાનદાર બ્લેક આઉટફીટ માં જોવા મળી હતી સ્ટાઈલીશ અંદાજ માં ચહેરા પર ગોગલ્સ સાથે તેને પોતાનુ બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કર્યું હતું તેનુ મદમસ્ત યૌવન જોતા ફેન્સ દિવાના થયા હતા.

કાતીલાના અદાઓ થી કહેર વર્તાવતી રશ્મિકા મન્દાના પોતાની સાદગી અને માસુમિયત થી ચાહકોના દિલની ધડકનો ધડકાવતી જોવા મળી હતી તેની માદક અદાઓ અને તેનું આકર્ષક ફિગર જોતા ફેન્સ મદહોશ થયા હતા પારદર્શક આઉટફીટ માં તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો અને તેની બેક સાઈટ નો.

ઉભાર જોઈ ચાહકો બેકાબુ બન્યા હતા દિલકશ અદાઓ સાથે રશ્મિકા એ ફેન્સ ના દિલ ચોરી લીધા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી વિના મેકઅપ સાદગીમાં પણ પુષ્પા ફેમ રશ્મિકા ચાહકો ને ઘાયલ કરી લાઈમલાઈટમાં છવાઈ હતી તેની આ તસવીરો પર ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *