આથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ની હલ્દી પ્રસંગ ની તસ્વીર સામે આવી, બંને ખુબ મસ્તી કરતા જોવા મળ્યા…
બોલીવુડ અભિનેત્રી એવંમ સુનીલ શેટ્ટી ની પુત્રી અથીયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ની લગ્ન ની સુંદર તસવીરો સોશિયલ પર ખુબ વાઈરલ થઈ રહી છે એ વચ્ચે તાજેતરમાં અથીયા શેટ્ટી એ હલ્દી સેરેમની ની કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે જે જોત જોતા માં લાખો લોકોએ પસંદ કરી છે. જેમાં […]
Continue Reading