idar depo case

ઇડર બસ ડેપો પરના કેન્ટીનમાં ખુલ્લેઆમ ચાલી રહી છે લૂંટ ! ગ્રાહકો સાથે થઈ રહી છે દાદાગીરી…

કોઈપણ સરકારી વસ્તુઓની શરૂઆત સામાન્ય લોકોના લાભ માટે કરવામાં આવતી હોય છે એ તો સૌ કોઈ જાણે છે. ખાસ કરીને સરકારી વાહનવ્યવહારની વ્યવસ્થા જ સામાન્ય વ્યક્તિ માટે ઊભી કરવામાં આવી છે. પરંતુ આજના સ્વાર્થના યુગમાં ઘણીવાર આ સરકારી જગ્યાઓ પર દાદાગીરી સાથે લૂંટ ચલાવવામાં આવતી હોય છે. ઘણીવાર કિંમત કરતા વધુ પૈસા વસૂલવામાં આવતા હોય […]

Continue Reading
vivek bindra controversy with wife

મોટીવેશનલ સ્પીકર વિવેક બિંદ્રા પર નોંધાઈ ફરિયાદ, પત્ની સાથે મારપીટને લઈને ઊભો થયો વિવાદ…

મુસીબત આવે તો ચારે તરફથી હોય છે, આ વાક્ય તો તમે સાંભળ્યું જ હશે. હાલમાં આ વાક્ય ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર વિવેક બિંદ્રાના જીવનમાં લાગુ પડતું જોવા મળી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા જ જાણીતા યુ ટ્યુબર અને મોટીવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા તેમના હરીફ સંદીપ માહેશ્વરી સાથેના સોશિયલ મીડિયા પરના વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા. […]

Continue Reading
all women together whoes name start with gita

ગીતાબેન નામની 11,000 મહિલાઓ એક જ સ્થળે એકઠી થઇને બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ…

સુરત: ગીતા જયંતી નિમિત્તે સુરત શહેરમાં 11 હજાર જેટલી ગીતાબહેનોને એકઠી કરવામાં આવી હતી. સુરત શહેર તેમજ ગુજરાત અને ભારતભરમાંથી અલગ-અલગ જગ્યાએથી ગીતાબેન નામની મહિલાઓને સુરત ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેમનું સન્માન કરી ગીતા જાગૃતિ માટેનો એક સંદેશ આપવામાં આવ્યો હતો. એટલે મોટી સંખ્યામાં ગીતાબેન નામની મહિલાઓ એક થતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. સુરત શહેરમાં […]

Continue Reading
mohit pande

જાણો કોણ છે મોહિત પાંડે, જેમને અયોધ્યા રામ મંદિરના પૂજારી માટે 3000 લોકોમાંથી પસંદ કરવામાં આવ્યા…

પાછલા કેટલાય વર્ષથી ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર અંગે ચાલી રહેલા વિવાદ બાદ હાલમાં આટલા વર્ષે મંદિર તૈયાર થઈ ગયું છે એ તો તમે જાણતા જ હશો. હાલમાં આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પીએમ મોદી, તેમજ અનેક દિગ્ગજ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં મંદિરની સમગ્ર કામગીરી પૂરી થયા બાદ એ મંદિરના પૂજારીની પણ […]

Continue Reading
know actor fees of animal film

એનિમલ સ્ટાર કાસ્ટ બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરીએ ઘણી મહેનત કરી પરંતુ ફી મેળવી માત્ર આટલી જ…

થોડા દિવસ પહેલા રિલીઝ થયેલ ફિલ્મ એનિમલ તો તમને યાદ હશે જ. એક તરફ દર્શકોમાં થિયેટર નો ક્રેઝ ઘટી રહ્યો છે. એવામાં એનિમલ ફિલ્મે પોતાના કોન્સેપ્ટ અને બોલ્ડ સીન ને કારણે લોકોમાં ખૂબ ચર્ચા ઊભી કરી છે. આ જ કારણ છે કે આ ફિલ્મે માત્ર ૧૯ દિવસમાં ખૂબ જ સારી કમાણી કરી છે. સામાન્ય રીતે […]

Continue Reading
gujarat sarkar biggest news

ગુજરાત સરકારનો ચોકાવનારો નિર્ણય ! ગાંધીનગરમાં અહીં પી શકાશે એવી વસ્તુ જે પહેલા નહોતી પીવાતી…

ગિફ્ટ સિટીમાં સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ થશે. ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારે દા!રૂ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે પાટનગરના એક વિસ્તારમાં દા!રૂને છૂટ આપવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, સરકારે ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાંથી દા!રૂબંધીની પરવાનગી […]

Continue Reading
boby devol get this new film offer

રાતોરાત લોકપ્રિયતા મેળવનાર બોબી દેઓલ પાસે લાગી ફિલ્મોની લાઈન, હવે જોવા મળશે આ ફિલ્મોમાં…

ક્યારેક વર્ષોની મહેનત બાદ પણ સફળતા નથી મળતી અને ક્યારેક માત્ર ૫મિનિટના કામથી પણ સફળતા મળવા લાગતી હોય છે. આ વાત તો તમે સાંભળી જ હશે અને એમાં પણ વાત જો બોલીવુડ કલાકારોની હોય તો તો આ વાત અનેકવાર સાચી પડતી જોવા મળે છે. ક્યારેક કોઈ કલાકારને ૧૦ ફિલ્મોમાં કામ કરવા છતાં સફળતા નથી મળતી […]

Continue Reading
sandeep maheshvari and vivek bindra biggest update

સંદિપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા આવી ગયા સામસામે ! અચાનક થઈ ગયું ન થવાનું…

હાલમાં દેશભરમાં એક તરફ સાંસદ હુમલા અને ચૂંટણીને કારણે રાજકારણમાં મોટા પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ વિવાદો વધતા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર વિવાદ થવો એ કોઈ નવી વાત નથી. અવારનવાર અનેક લોકો વચ્ચે વિવાદ થતા હોય છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા ના […]

Continue Reading
must know if you invest lots money in saving

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ફસાઈ જશો ITની જાળમાં …

આજે દેશમાં દરેક વ્યક્તિ બેંક એકાઉન્ટ ધરાવે છે. બેંક એકાઉન્ટ ઘણા પ્રકારના હોય છે. તેમાંથી એક છે સેવિંગ એકાઉન્ટ. આ તે એકાઉન્ટ છે, જે સૌથી વધારે ઓપન કરવામાં આવે છે. સેવિંગ એકાઉન્ટમાં સામાન્ય રીતે લોકો તેમની બચતના રૂપિયા રાખે છે. તમે જેટલા ઈચ્છો, તેટલા સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો. આટલું જ નહીં સેવિંગ એકાઉન્ટમાં રૂપિયા […]

Continue Reading
aishvariya abhishek breaking news

ઐશ્વર્યા અને અભિષેકના ઝઘડાને લઈને પરિવારના નજીકના વ્યક્તિએ કર્યો ચોકાવનારો ખુલાસો…

ઐશ્વર્યા રાયના પતિ અભિષેક બચ્ચન સાથે અણબનાવ હોવાની ચર્ચા વર્ષોથી ચાલી રહી છે. હવે એવી ખબર આવી રહી છે કે, અમિતાભ બચ્ચને અનફોલો કર્યા બાદ, પૂર્વ મિસ વર્લ્ડે તેમનું ઘર છોડી દીધું છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છુટાછેડાના સમાચાર તેમના ફેન્સને તકલીફ આપી રહ્યા છે. જે 16 વર્ષથી આદર્શ કપલ તરીકે લોકોની વચ્ચે લોકપ્રિય […]

Continue Reading