અમિતાભને કઈ વાતનો લાગી રહ્યો છે ડર ! બતાવી દીઘી પડદા પાછળની સચ્ચાઈ…
અમિતાભ બચ્ચને 50 વર્ષના ફિલ્મી સફર દરમિયાન ખુબજ લોકપ્રિયતા હાસિલ કરી છે જયારે અત્યારે અમિતાભની ઉંમર 78 વર્ષ છે તેમને સદીના મહાનાયક કહેવામાં આવે છે આટલી ઉંમરે પણ એમની એકટિંગની તારીફ કરવા લાયક છે પરંતુ અમિતાભને અત્યારે એક ડર સતાવી રહ્યો છે એમના ડરનો પડદો અમીતાભે ખુદ સોસીયલ મીડિયા દ્વારા હટાવ્યો છે. અમિતાભની એક ફિલ્મ […]
Continue Reading