સાઉથ અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાને હિન્દી ભાષામાં આ બૉલીવુડ સ્ટારે ડબિંગ કરી હતી…
મિત્રો તમે જાણતા હશો હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ પુષ્પા 13 ડિસેમ્બર 2021 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડાના જોવા મળ્યા હતા ફિલ્મને બોક્સ ઓફિસમાં સારી સફળતા મળી હતી જે અત્યારે સુધી બે વર્ષના સમયગાળાના સિનેમાઘરના તમામ રેકોર્ડ તોડ્યા છે. જણાવી દઈએ આ ફિલ્મને સાઉથ ઇન્ડસ્ટ્રીઝની હતી એટલે સ્વાભાવિક છે […]
Continue Reading