Cli

યે કાલી કાલી આંખે દિશા પટાની એ જબરજસ્ત ડાન્સ કરી ફેનને બનાવ્યા દીવાના…

Bollywood/Entertainment

નેટફ્લિક્સમાં રિલીઝ દિશા પટાનીયે કાલી કાલી આંખે વેબ સીસીઝ બહુ ચર્ચામાં છે તાહિર રાજ ભસીન અને અને સ્વેતાની આ વેબસઈસીઝને મળતી ઝૂલતી પ્રતિક્રયા મળી રહી છે પરંતુ આ સીસીઝના મેકરે એક વિડિઓ શેર કર્યો છે વિડિઓને લોકો પસંદ કરી રહ્યા છે વિડીઓમાં દિશા પટાની યે કાલી કાલી આંખે ખુબજ.

રીમીક્ષ વર્જનમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે જેમાં દિશા પટાની ના હૉટનેસના બધા દીવાના થઈ ગયા છે નેટફ્લિક્સએ દર્શકોને એક ચેલેંજન પણ આપી છે જેના કારણે વિડિઓ સોસીયલ મીડિયામાં જબરજસ્ત વાઇરલ થઈ રહ્યો છે વિડીઓમાં દિશા પટાનીના ડાન્સને ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં ગીત ખૂબ જ ધીમા રીતે શરૂ થાય છે જેમાં દિશા પટણી તેના હોટ અદાઓ સાથે ડાન્સ કરતી જોવા મળેછે અહીં દિશા વારંવાર કહેતી જોવા મળે છે અમારા મિત્રો બનશો દિશા પટણીનો ડાન્સ આ ગીતને એક લેવલ ઉપર લઈ જવા માટે કામ કરી રહ્યો છે વિડિઓમાં ગીતની ગતિ વધુ ઝડપી બને છે.

જેમાં દિશાએ જબરજસ્ત ડાન્સ કરવાનું શરૂ કરેછે આ વીડિયોમાં દિશાનો જબરજસ્ત ઘાયલ લુક અને તેનો સિઝલિંગ અવતાર જોવા જેવોછે આ વીડિયો સાથે નેટફ્લિક્સ ઈન્ડિયાએ કેપ્શનમાં તમામ દર્શકોને એક ચેલેન્જ આપી છે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કોઈ પણ શાંત નહીં રહી શકે કારણ કે કાલી કાલી આંખેનો મસ્ત ડાન્સ અહીં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *