ત્રણ દિવસથી ગાયબ હતી યુવતી રૂમ પાર્ટનરને એ રાત્રે કહ્યું હતું કે દવા લઈને આવું છું…
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આવેલ ઈશ્વરશરણ કોલેજની ભોગ બનેલ વિદ્યાર્થીની મૂળ સરાઈમરેજનો રહેવાસી હતી તે બગડા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી 22 જાન્યુઆરીની રાત્રે આ વિદ્યાર્થીની દવા લેવા જવાનું છે તેમ કહીને હોસ્ટેલથી નીકળી હતી અને ફરી પાછી ફરી જ નહીં આ વાતની જાણ 23 જાન્યુઆરીએ તેની રૂમ પાર્ટનરે તેના પરિવારને કરી હતી. અહીં પરિવાર જનોએ દિવસભર […]
Continue Reading