અમદાવાદીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, પ્રેમને મેળવવા 17 વર્ષની કિશોરી પાકિસ્તાન બોર્ડ સુધી પહોંચી ગઈ પરંતુ…
કહેવત છેને કે પ્રેમ આંધળો હોય છે પ્રેમમાં માણસ ગમે તે હદે જતા હોય તેવું આપણે જોઈએ છીએ કંઈક આવી જ ઘટનમાં અમદાવાદના મેઘાણીનગરમાં બની છે બંને યુવક યુવતી સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં મળ્યા હતા યુવતી પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ તે તેના પ્રેમીને મેળવવા પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચી ગઈ હતી. પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચેલ […]
Continue Reading