આજના સમયમાં બોલીવુડમાં લોકોનો જેટલો પ્રેમ સોનુ સુદે કમાયો છે કદાચ એટલો બીજા કોઈએ નહીં મુંબઈ એરપોર્ટ વસ્તી વચ્ચે ઘેરાયેલ સોનુ સુદનો એ સબૂત છેકે લોકો એમને કેટલો અતૂટ પ્રેમ કરે છે આવા ફેન્સની ભીડ તમે પહેલા ક્યારેય બીજા સ્ટાર માટે નહીં જોઈ હોય આ ભીડ નહીં કોઈ દિવસ સલમાન ખાન.
માટે થઈ કે નહીં શાહરુખ ખાન માટે ભીડમાં ઉભેલા લોકો જાણે છેકે હવે એમને જરૂર પડેછે તો માત્ર એક મસીહાની અને એછે સોનુ સુદ ગઈ રાત્રે સોનુ સુદ બેગ લઈને એરપોર્ટની બહાર એકલા બહાર નીકળી રહ્યા હતા એમની સાથે એ સમયે કોઈ ગાર્ડ હાજર ન હતો પરંતુ માસ્કમાં પણ લોકોએ સોનુ સુદને ઓળખી લીધો.
પહેલા યુવતીઓ ફોટો પડાવવા આવી પછી કેટલાક લોકો આવ્યા પછી વધુ લોકોઓ આવ્યા તેન પછી વધુ લોકો આવતા ગયા નાના મોટા દરેક સોનુ સુદ સાથે એક સેલ્ફી લેવા તૂટી પડ્યા સોનું સુદ ભીડ વચ્ચે દબાઈને પણ ફોટો સાથે પડાવી રહ્યા હતા એવામાં બીજા કોઈ સેલિબ્રિટીના બાઉન્સર પણ આવી ગયા અને સોનુ સુદ.
સાથે ફોટો પડાવવા લાગ્યા જયારે સોનુ બધાની વચ્ચે ફસાઈ ગયા ત્યારે સોનુ સુદનો ગાર્ડ આવ્યો પરંતુ તેણે કોઈને ધક્કો ન માર્યો ભીડ વચ્ચે એક એવા વૃદ્ધ હતા જેઓ ફોટો નતા લઈ શકતા તો સોનુ સુદે એમનો ફોન લઈને ખુદ સેલ્ફી પાડી આપી ભીડ બિલકુલ સોનુને છોડવા તૈયાર ન હતી પરંતુ આ દરમિયાન સોનુ સુદે કોઈનું દિલ ન દુભાવ્યું.