જયારે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અમરીશ પુરી, એવું તો શું થયું હતું કે શનિ દેઓલ આગળ તેઓ રડી પડ્યા હતા…
બોલીવુડ અભિનેતા સની દેઓલ જેઓ ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રના પુત્ર છે પરંતુ એમને પોતાનું નામ પોતાના અભિનય થકી દર્શકોમાં ગુજંતુ કર્યું છે વર્ષ 1983 માં આવેલી ફિલ્મ બેતાબથી તેમને અભિનયની શરૂઆત કરી હતી જેમાં એમના ફિલ્મ કેરિયરને વેગ મળતા તેમને એક પછી એક દમદાર ફિલ્મો આપી હતી. અભિનય જગતમાં એક્શન હીરો તરીકે ઓળખાતા સની દેઓલ ના […]
Continue Reading