ખુશખબરી, વર્ષો બાદ પોપટલાલ ના થયા ફિક્સ લગ્ન વિદ્યાજી સાથે, ફેન્સ રાજીના રેડ…
લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે જેમાં રહેલા તમામ પાત્રો દર્શકો ને પેટ પકડી હસાવે છે તારક મહેતા શો મા પોપટલાલ નો ફ્લેટ હંમેશા એકલવાયો છે જેમાં પોપટલાલ હંમેશા પોતાના લગ્ન ના વિચારોમાં ખોવાયેલા રહે છે પોતાના ઘરમાં પોપટલાલે વર્ષો થી શેરવાની પણ સજાવી ને મુકી છે. […]
Continue Reading