કેજીએફ 2ના મ્યુઝિક ડાયરેક્ટરની રસપ્રદ કહાની 2 વર્ષ પેહલા કરતાં હતા મજૂરી અત્યારે ફિલ્મોમાં મ્યુઝિક આપી રહ્યા છે…
અત્યારે સાઉથ ફિલ્મ કેજીએફ 2 બોક્સઓફિસમાં 400 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે ફિલ્મને સાઉથ જ નહી પરંતુ દેશ અને વિદેશમાં આ સાઉથ ફિલ્મને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે ફિલ્મમાં દરેક પાત્રોને પસંદ કરવામાં આવ્યા છે પરંતુ સાથે સાથે ફિલ્મમાં કન્નડ સંગીતને પણ ખુબજ પસંદ કરવામાં આવ્યું છે ફિલ્મમાં મ્યુઝિક ડાયરેક્ટર. રવિ બસરૂરે કેજીએફ 2માં […]
Continue Reading