સુખી થવા આ ખેતી કરવી પડશે, ફેમેલી ડોકટર નહીં ફેમેલી ખેડૂતની જરૂર અનેક એવોર્ડ વિજેતા ખેડૂતની વાત
ફાર્મર રાખો ફેમિલી ડોક્ટર રાખવાની જરૂર નહી પડે આ ખેતીની અંદર તમારે માઈન્ડ સેટઅપ કરવાનું છે કે ભાઈ મારે મારા પરિવારને કે મારા માટે મારે પ્રાકૃતિક કૃષિ કરવી છે અને મારા પરિવાર માટે ખાસ આ બધું પકવવું છે >> અને વધે તો હું બીજાને વેચીશ >> બરોબર અને એક આધ્યાત્મિક દ્રષ્ટિથી કે ભાઈ મારે મારા […]
Continue Reading