બોલીવુડ એકટર આલિયા ભટ્ટ એ આવનારા ફિલ્મ હા!ર્ટઓફ સ્ટન ની શુટીંગ પુરી કરી છે જેની જાણકારી જેની સુંદર તસ્વીર સોસીઅલ મીડિયામાં શેર કરીને આપીછે પરંતુ આ તસ્વીરમાં એકટરનું બેબી બમ્પ જોવા મળ્યું ન હતું હવે ફિલ્મ ના સેટ પરથી તસ્વીર ઇન્ટરનેટની દુનિયામાં વાયરલ થઈ છે જયારે એક્ટર પોતાના.
બેબી બમ્પ સાથે હા!ર્ટઓફ સ્ટન માં શુટીંગ કરતા જોવા મળી રહી છે વાયરલ થયેલી તસ્વીરમાં આલિયા ભટ્ટ બેબી બમ્પ જોવા મળી રહી છે અહીં તેઓ શુટીંગ કરતા જોવા મળી રહી છે જણાવી દઈએ થોડા દિવસો પહેલા આલિયા એ તેમની પ્રેગન્સી ની જાહેરાત કરી હતી જેના પછી ફિલ્મના સ્ટાર આલિયાને શુભેછાઓ પાઠવતા જોવા મળ્યા
આલિયા ભટ્ટનું બેબી બમ્પ ચોખ્ખું જોવા મળી રહયું છે રસપ્રદ વાત એ છેકે એક્ટર આલિયા ભટ્ટ અને રણવીર કપૂરે આ વર્ષ 14 એપ્રિલ ના દિવસે તેમના લગ્ન યોજવામાં આવ્યા હતા આ લગ્ન તેમના ધરે યોજવામાં આવ્યા હતા લાગે છેકે આલિયા ભટ્ટ એ બીજી ફિલ્મોમાં એક મિસાલ બનાવની છે આલિયા એ તેની.
હોલીવુડ ફિલ્મ તેમની પ્રેગન્સીની હાલતમાં શુટીંગ કર્યું છે જણાવી દઈએ એક્ટર આલિયા ભટ્ટ અત્યારે હોલીવુંડની પ્રથમ ફિલ્મ શુટીંગ કરી રહી છે બે દિવસ પહેલા તેઓ પોતાનું હોલીવુડ ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને ભારત પછી ફરી એ દરમિયાન ની પણ પતિ રણબીર કપૂર સાથેની કેટલીક તસ્વીર અને વિડિઓ સામે આવ્યા હતા.