Cli
સમીર વાનખેડે નો પલટવાર શાહરૂખ ખાનને ભારે પડી ગયો, દિકરા આર્યન બાદ ફસાયો શાહરુખ ખાન પણ...

સમીર વાનખેડે નો પલટવાર શાહરૂખ ખાનને ભારે પડી ગયો, દિકરા આર્યન બાદ ફસાયો શાહરુખ ખાન પણ…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન નો દીકરો આર્યન ખાન સફેદ પાવડરના કેસમાં ફસાયો હતો જે કેસનો એક રિપોર્ટ કાલે સામે આવી હતી જીવો જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે આર્યન ખાન કેસમાં જે ઓફિસર્સ તપાસ કરતા હતા તે સિલેક્ટિવ ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા આર્યન ખાનને ફિક્સ કરીને અમને ફસાવવામાં આવ્યા હતા.

આ કારણે તે ઓફિસર્સ ની કામગીરી પર એનસીબી ની વિજિલન્સ ટીમે એક ત્રણ હજાર પેજનો રીપોર્ટ પ્રસ્તુત કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છેકે એનસીપીના આઠ ઓફિસરે આર્યન ખાનને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો આ ડીટેલ રિપોર્ટમાં તે ઓફિસરો ના નામ પણ સામે આવ્યા છે તેમાં એ પણ જણાવવામાં આવ્યું છેકે જેટલા.

પણ લોકો હતા તેમાં 16 લોકોને જવા દીધા હતા અને 11 લોકો જેમા આર્યન ખાન સાથે એમના મિત્રો હતા એમને પકડવામાં આવ્યા હતા વિજિલન્સ ટીમે એમ પણ જણાવ્યું હતું કે પંચનામુ પણ વ્યવસ્થિત તૈયાર કરવામાં આવ્યું નહોતું અને જે વિટનેશ હતા એમને પણ રેડ દરમિયાન ફ્રી હેન્ડ કરવામાં આવ્યા કે.

તે ઓફિસર હોય અને આ મામલામાં ઓફીસર સમીર વાનખેડે નું નામ પણ સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છેકે સમીર વાનખેડેએ આર્યન ખાન સાથે બીજા બે હાઈ પ્રોફાઈલ કેશમાં પણ સિલેક્ટીવ ટ્રીટમેન્ટ કર્યું હતું આ રીપોર્ટ સામે આવ્યા બાદ સમીર વાનખેડેએ એનસીપી પર આરોપ લગાડતા કહ્યું કે ઈક્વારી ના.

નામે આ લોકોએ અને ખુબ આમને માનસિક યાતનાઓ પહોંચાડી છે હેરેસમેન્ટ ના આરોપો લગાડતી સમીર વાનખેડેએ એક અરજી પણ દાખલ કરી છે હવે મામલો પલટાયો છે પેલા આર્યન ખાન શકના દાયરામા હતા હવે આર્યન ખાનને પકડનાર ઓફિસર શક દાયરા માં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *