અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ સપ્તાદી મહોત્સવ આજે દેશભરમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે દેશ વિદેશમાં થી લોકો અહીં આવી રહ્યા છે રોજ લાખોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે ગોઝારા અકસ્માત નો બનાવ સામે આવ્યો છે.
જેમાં વર્ષનો છેલ્લો દિવસ નવ લોકો માટે જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો વલસાડ થી ભરૂચ જતી ફોર્ચુનર ના ચાલકને ઝોકુ આવી જતા કાર ડિવાઈડર પર થી પ્રમુખસ્વામી નગરથી પરત આવતી બશ સાથે અથડાઈ હતી કાર માં સવાર નવ લોકો માંથી 8 લોકોના અને બશ માં સવાર.
એક વ્યક્તિ નુ ઘટનાસ્થળે કમકમાટીભર્યા મો!ત નીપજયા હતા આમ કુલ 9 લોકોના ઘટનાસ્થળે જ મો!ત અને કુલ 30 લોકોને આ ઘટના માં ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત લોકો ને નવસારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા ભવમાં સવાર લોકો વલસાડ ના રહેવાશી હોય.
એમ જાણવા મળ્યું હતુ પ્રમુખસ્વામી મહારાજ સપ્તાદી મહોત્સવ માં તેઓ આનંદ માણી ને પરત ઘેર વલસાડ આવતા આ કારમો અકસ્માત સર્જાયો હતો જેમાં બશ માં સવાર એક વ્યક્તિ નુ હદ્વય બેશી જતા મો!ત નીપજયું હતું મિત્રો પોસ્ટ ને શેર કરવા વિનંતી અને કોમેંટમાં ઓમ શાંતિ લખવી.