Cli
બૉલીવુડ ની ફરીથી થઈ થું થું, અભિનેત્રી આરતી મિત્તલ ની ખરાબ ધંધા કરાવવા બદલ થઈ ધરપકડ...

બૉલીવુડ ની ફરીથી થઈ થું થું, અભિનેત્રી આરતી મિત્તલ ની ખરાબ ધંધા કરાવવા બદલ થઈ ધરપકડ, મામલો જાણી ચોકી જશો…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ફરી એકવાર કાળો દાગ લાગી ગયો છે‌ પોલીસે અભિનેત્રી અને કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલની ધરપકડ કરી લીધી છે આરતી મિત્તલ રંગે હાથ સે!ક્સ રેકેટ ચલાવતી પકડાઈ ગઈ છે આરતી મિત્તલ ગ્રાહકોને મોડેલ સપ્લાય કરતી હતી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ.

યુનીટે ગોરેગાવ ચાલતા સે!ક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે આરતી મિત્તલ વિરુદ્ધ આઈપીસી કલમ 317 અને ગેરકાનૂની તસ્કરી અને વે!શ્યાવૃત્તિ ની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ અનુસાર આ બાબતની તપાસ સામાજીક વિભાગ સંસ્થા એ કરી હતી.

તેમને મનોજ સુધા નામના પોલીસ અધિકારીને અહીં ચાલતા સે!ક્સ રેકેટ વિશેની માહિતી આપી હતી ત્યારબાદ પોલીસે આરતી મિત્તલ પાસે નકલી ગ્રાહકો મોકલ્યા અને મોડલ ને હોટેલમાં બોલાવી બે છોકરીઓ ને લઇ ને આરતી મિત્તલ હોટલમાં પહોંચી આરતી મિત્તલ સાથે કોન્ડોમ પણ લઈને આવી હતી ગોરેગાંવ અને જુહુ ની.

હોટલમા આરતી મિત્તલ આ વ્યવસાય કરતી હતી આરતી મિત્તલે આ છોકરીઓના બદલે 60 હજારની માગંણી કરી સાથે ગ્રાહકો ને કોન્ડોમ પણ આરતી મિત્તલે આપ્યા આ નકલી ગ્રાહકો બની આવેલા પોલીસના માણસો એ આરતી મિત્તલ ને રંગેહાથ ઝડપી લીધી પોલીસે આ તમામ ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરી લીધી.

પોલીસના જણાવ્યા અનુસાર આરતીએ બંને મોડલોને 15 હજાર આપ્યા હતા બાકીના તેના કમીસન રુપે રાખ્યા હતા આરતી મિત્તલ એક કાસ્ટીગ ડીરેક્ટર અને અભિનેત્રી છે તે મોડેલને કામ અપાવવાની લાલચ સાથે આ વ્યવસાય માં ધકેલી રહી હતી પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરીને આરતી મિત્તલ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *