આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વિડીઓ વાઈરલ થતાં રહે છે એવો જ એક વિડીઓ ભારતભર માં ફેમસ પીઝા બનાવી હોમ ડિલિવરી કરતી કંપની ઝોમેટો ના ડીલવરી બોય ને મારતી મહીનાનો સામે આવ્યો છે જેને પોસ્ટ કરનાર જણાવે છેકે આમાં ડિલવરી બોયને ચપ્પલ સાથે મારતી મહીલા એ.
આ ડીલવરી કરવા આવેલા યુવાન ને ખોટી રીતે હેરાન કર્યો છે સમગ્ર ઘટના અનુસાર આ મહીલાએ બીજા કોઈને પીઝા ડીલવરી કરવા આવેલા યુવાન ના હાથમાંથી પાર્સલ છીનવવા નો પ્રયાસ કર્યો પણ આનાકાની કરતા આ યુવાનને એ મહીલા ચપ્પલ સાથે મારવા લાગી આ સમગ્ર ઘટના માં યુવાન રડતો રડતો.
બાજુના ઘેર પાણી પીવા જાતા પાડોશી એ યુવાનના ન્યાય માટે ઝોમેટો કંપની સાથે વાત કરી અને યુવાનને નિર્દોષ પુરવાર કરીને સામેની મહીલા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગં કરી તેના બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી આ વિડીઓ કયા ક્ષેત્રનો છે એ ઉલ્લેખ નથી કરાયો પરંતુ ટ્વીટર પર ના વિડીયોની સચ્ચાઇ જરુર આ લખી છે