બોલીવુડ ફિલ્મ અભિનેતા અને પ્રોડ્યુસર અરબાઝ ખાન અને ટોપ મોડેલ ડાન્સર મલાઈકા અરોરા એ પોતાના 19 વર્ષ ના લગ્ન સંબંધ ને તોડી એક બીજાથી અલગ પડવાનુ નક્કી કર્યું હતું તલાક બાદ અરબાઝ ખાન ઈટાલીયન મોડેલ જોર્જીયા એટ્રીયન ના પ્રેમમા પડ્યા હતા તેઓ છેલ્લા.
પાંચ વર્ષથી જોર્જીયા સાથે લવ ઈન રીલેશનશીપ માં છે આ વચ્ચે અરબાઝ ખાન અને જોર્જીયા ના સંબંધો વચ્ચે ઘણી બાબતો સામે આવતી રહે છે તાજેતર માં જોર્જીયાએ મિડીયા સામે એવી વાત જણાવી હતી જે સાભંડીને ફેન્સ પણ હેરાન રહી ગયા હતા જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની.
સાથે મલાઈકા એરોરા ના કેવા સંબંધો છે તો એ સમયે ઇટાલિયન મોડલ એ મલાઈકા અરોરા ના કામના વખાણ કર્યા અને જણાવ્યું કે મલાઈકાએ પોતાનું કેરિયર ઝીરો થી શરૂ કર્યું હતું અને હાલ તે ખૂબ જ મોટી હસ્તી બની ગઈ છે એમના કામથી હું ખૂબ જ પ્રભાવિત છું અને મલાઈકા સાથે જ્યારે પણ.
હું મળું છું ત્યારે ખૂબ સારી રીતે વર્તન કરું છું જોર્જિયાએ આ દરમિયાન મલાઈકા એરોરા ના ખૂબ જ વખાણ કર્યા હતા અને તેને રોલ મોડલ પણ જણાવી હતી તો એક તરફ મલાઈકા એરોરા અરબાઝ ખાન ને છોડીને હાલ બોલીવુડ વિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને બંને વચ્ચે લગ્નની પણ વાત ચાલી રહી છે.