લગ્નના 6 વર્ષ બાદ બિપાશા બાસુ પ્રેગ્નેટ થઈ ગઈ છે આમતો આ ખબર મીડિયાને એક સૂત્રએ 29 જુલાઈ બતાવી દીધી હતી પરંતુ પરંતુ આ મામલે બીઆશા તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી ન હતી એટલે આ ખબર પર લોકોને બિલકુલ ભરોસો થયો ન હતો પરંતુ આ ખબરની પુષ્ટિ ખુદ બિપાશા બાસુ અને એમના પતિ કરણસીંગ ગ્રોવરે કરી દીધી છે.
બીપાશાના બેબી બંમ્પ સાથેના કેટલાક ફોટો સામે આવી છે બીપાશાએ આ બંને તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાંથી શેર કરી છે જેમાં તેઓ પોતાના પતિ કરણસીંગ ગ્રોવર સાથે જોવા મળી રહી છે ફોટોમાં બીપાશા બાસુ પોતાનું બેબી બંમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે ફોટોમાં બીપાશા એ એક પોસ્ટ પણ કરી છે.
જેમાં એમણે લખ્યું છેકે એક નવો સમય નવી રોશનીએ અમાંરા જીવનમાં એક નવી ખુશી જોડી દીધીછે એ પહેલાથી વધુ ક્મ્પ્લેટ લાગી રયુ છે અમે અલગ અલગ પોતાના જીવનની શરૂઆત કરી હતી અને પછી અમે એકબીજાથી મળ્યા અને ત્યારથી અમે સાથે છીએ માત્ર બે લોકો માટે એટલો પ્રેમ ખુબછે આ અમને અનફેર લાગે છે.
એટલે અમે જલ્દી બેથી ત્રણ થવાના છીએ બિપાશાએ પોતાનાથી ત્રણ વર્ષ નાના કરણસીંગ ગ્રોવરથી વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા બંનેની મુલાકાત ફિલ્મ અલોનના સેટ પર થઈ હતી માત્ર એક વર્ષમાં જ બંનેએ લગ્ન કરી લીધા બાળક માટે ફેંસલો લેવા માટે બંનેએ 6 વર્ષ લઈ લીધા લગ્ન બાદ બિપાશા ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું તેઓ લાંબા સમયથી બોલીવુડથી દૂર છે.