અત્યારે બૉલીવુડ સ્ટાર ગરીબ લોકો આગળ કેવો સ્વભાવ રાખે છે આપણે જોતા આવ્યા છીએ ન કરવાની હરકત કરીને ગરીબ માંગનાર ને ઉતારી પાડે છે પરંતુ અહીં મૌની રોયે બધાનું દિલ જીતી લીધી કાલ રાત્રે મૌની રોય પોતાના પતિ સાથે મુંબઈના એક રેસ્ટોરેન્ટ માં પહોંચી હતી જયારે મૌની રોય પોતાના પતિ સુરજ સાથે બહાર આવી ત્યારે.
મૌની એમને તરત કહ્યું કે અમે લાંબા સત્યથી તમારી રાહ જોઈ રહ્યા હતા તેના પર મૌની મીડિયાનો ખુબ આભાર માંન્યો તેના વચ્ચે એટલી ભીડમાં મંગાનારી મહિલાઓ પર મૌનીની નજર પડી ગઈ તેઓ મૌનીથી પૈસા માંગી રહી હતી મૌની જાણે છેકે આ રીતે પૈસા આપવા ખોટા છે એમને ખબર છેકે આ પૈસા અમને નથી મળી શકતા.
આ ગેંગના ઠેકેદાર એમના પાસેથી આ પૈસા છીનવી લેતા હોય છે એટલે મૌનીએ સમજદારીથી જે કર્યું એવી માણસાઈ બતાવવી દરેક નથી કરી શકતા મૌનીએ આ માંગનાર મહિલાઓને ગળે લગાવી લીધા એટલું જ નહીં તે મહિલાઓ ને ચૂમી પણ લીધા મહિલાના હાથમાં બાળક હતું એ બાળકના માથા પર મૌનીએ હાથ પણ ફફેરવ્યો.
કહેવામાં આ વાત કેટલી નાની છે પરંતુ એમાં કેટલી માણસાઈ છે મૌનીએ કંઈ આપ્યા વગર એટલો પ્રેમ આપ્યો કે તેઓ જીવનભર નહીં ભૂલી શકે મૌનીએ એવું કરીને બતાવી દીધું કે પૈસા કરતા માણસાઈ વધારે છે મૌની રોયનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લોકો મૌનીની પ્રસંસા કરી રહ્યા છે.