Cli
સોશિયલ મીડિયા ના મોટા સ્ટાર નું દુઃખદ નિધન, તડપી તડપીને જીવ ગુમાવ્યો...

સોશિયલ મીડિયા ના મોટા સ્ટાર નું દુઃખદ નિધન, તડપી તડપીને જીવ ગુમાવ્યો…

Breaking

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટીવી સીરીયલ ઈડન્સ્ટ્રી ના સ્ટાર ના જેમ ચાહકો છે એવી જ રીતે સોશિયલ મીડિયા પર ઘણા લોકો પોતાની આગવી ઓળખ બનાવીને સ્ટાર બની ગયા છે એમનો પણ એક આગવો ચાહકવર્ગ છે તેમને પર્સનલ લાઇફને લઈને તેઓ ખૂબ જ ચર્ચામાં રહે છે અને પોતાની જીવન શૈલીને તેઓ.

પોતાના ફેન્સની વચ્ચે રજુ કરે છે એવાજ એક ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર અચાનક આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે તેના નિધન બાદ લાખો ચાહકો ખુબ શોક વ્યક્ત કરી રહ્યા છે ઈન્સ્ટ્રાગ્રામ સ્ટાર જે પોતાની અનોખી સ્ટાઈલ લાંબા વાળ અને મોટી દાઢીમૂછ માં રાઉડી ભાટી તરીકે ખુબ લોકપ્રિય હતા.

એવા રાવડી વારદાત આઈડી ધરાવતા રોહીત ભાટી જેમના ઈન્સ્ટ્રાગ્રામ પર 9 લાખથી વધુ ફોલોવર હતા તેઓનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે 25 વર્ષીય રોહીત ભાટી પોતાના બે મિત્રો મનોજ અને આતીશ સાથે નોઈડા સ્વિફ્ટ કાર લઈને પાર્ટી માંથી મોડી રાતે 3 વાગે પરત ફરી રહ્યા હતા કારનો કાબુ ગુમાવતા તે એક ઝાડ સાથે.

અ થડાઈ હતી તેમાં રોહિત સાથે તેના બે મિત્રો ઘાયલ થતા તેમના હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન રોહિત ભાટીનું નિધન થયું હતું જ્યારે મનોજ અને આતિશ આ ઘટનામાં ગંભીર રૂપે ઘાયલ થયા હતા રોહીત ઉર્ફે રાઉડી ભાટી ના નિધનના આ સમાચાર સાભંડળા.

ફેન્સ ખુબ દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા પરીવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યા છે રાઉડી ભાટી બુલંદ શહેર નો રહેવાશી હતો પરંતુ તે ગ્રેટર નોઈડા ચાઈ સેક્ટરમાં રહેતો હતો તેને પોતાના સ્વભાવ અને લુક થી ખુબ જ લોકપ્રિયતા મેળવી રહી તેના લાખો ફોલોવર સોસીયલ મિડીયા પર આ ઘટનાથી ઘેરા આઘાતમાં સરી પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *