બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા ખાસ કરીને પોતાના બોલ્ડ લુકના કારણે સોસીયલ મીડિયામાં ચર્ચમાં બની રહે છે બોલીવડમાં તેઓ સૌથી વધુ ચર્ચામાં રહેતી એક્ટર માંથી એક છે તેઓ અત્યારે બૉલીવુડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે પરંતુ હાલમાં મલાઈકાની કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.
મલાઈકાની આ તસ્વીર મુંબઈની એક ઇવેન્ટની છે ત્યાં તેઓ પહોંચી હતી મલાઈકાની આ તવસીર અત્યારે ઈન્ટરનેટમાં વાયરલ થઈ રહી છે જેમાં મલાઈકા સ્ટાઈલિશ અવતારમાં જોવા મળી રહી છે મલાઈકા આ તસ્વીરોમાં બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે તેઓ તેમાં ખુબ સુંદર લાગી રહી છે ફોટોમાં મલાઈકાના ચહેરામાં ગજબનો ગ્લો દેખાઈ રહ્યો છે.
અન્ય એક ફોટોમાં મલાઈકા કિ!લર પોઝ આપતા દેખાઈ રહી છે અને તેના ફેન્સ ને ઘાયલ કરી રહી છે મલાઈકા અહીં ઇવેંટમાં પહોંચી ત્યારે ખુબ બોલ્ડ લુકમાં એન્ટ્રી મારી હતી પરંતુ અહીં મલાઈકા વારે ઘડીએ પોતાનો ડ્રેસ સંભળાવો પડ્યો હતો ઇવેંટ બાદ મલાઈકાએ મીડિયાને અલગ અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું હતું.