Cli
45 વર્ષની ઉંમરે મલ્લિકા શેરાવતે બતાડ્યું બોલ્ડ લુક, ફેન્સના વધી ગયા ધબકારા...

45 વર્ષની ઉંમરે મલ્લિકા શેરાવતે બતાડ્યું બોલ્ડ લુક, ફેન્સના વધી ગયા ધબકારા…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર મલ્લિકા શેરાવત લાંબા સમય બાદ અત્યારના દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝ માં સક્રિય છે તેઓ અત્યારે ભલે બૉલીવુડ ફિલ્મોમાં ઓછી જોવા મળતી હોય પરંતુ તેની લોકપ્રિયતા પર કોઈ અસર થઈ નથી તેનું એક ખાસ કારણ તેણીએ 45 વર્ષની ઉંમરે પોતાના ફિગર અને સ્ટાઇલને મેન્ટન કરી રાખ્યું છે.

મલ્લિકા શેરાવત આટલી ઉંમરે પણ પોતાની બોલ્ડ સ્ટાઈલનો જાદુ ચલાવી રાખ્યો છે અત્યારના દિવસોમાં મલ્લિકા તેના લુકને લઈને ચર્ચામાં છે તેનો નવા લુકને લઈને ફરીથી છવાઈ રહી છે હકીકતમાં અભિનેત્રીના હાલમાં કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં તેનો બોલ્ડ લુક જોવા મળે છે.

મલ્લિકા શેરાવત હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેવા લાગી છે તેના વચ્ચે તેના ફોલોવર પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે તેના વચ્ચે તેની લેટેસ્ટ તસવીરો સામે આવી છે તસવીરોમાં અભિનેત્રી પ્રિન્ટેડ ડીપ નેક ગાઉન પહેરેલી જોવા મળે છે તેણે ગુલાબી મેકઅપ અને ઓપન હેરસ્ટાઈલથી.

પોતાનો લુક પૂરો કર્યો છે અહીં તેણી પોતાના બોલ્ડ લુકને ફ્લોન્ટ કરતી અભિનેત્રી પલંગ પર આડા પડીને પોઝ આપી રહી છે જેમાં તેઓ પોતાની સુંદરતા વિખેરતા જોવા મળી રહી છે મલ્લિકા શેરાવતની આ તસ્વીરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે જયારે કેટલાકે તેને ટ્રોલ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *