હું તને દરેક મહિને 25 લાખ રૂપિયા આપીશ તું મારી સાથે લગ્ન કરી લે અને મારી પગારવાળી પત્ની બની જા કોઈ વિચારી પણ શકે કે કોઈ આવડી મોટી એક્ટર જોડે આવો નીચ પ્રસ્તાવ રાખી શકે અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ ગરમ મશાલાથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર નીતુ ચન્દ્રા કણ કણ માટે તડપી રહી છે.
એમની જોડે બિલકુલ પૈસા નથી વધ્યા પોતાની આ હાલત બતાવતા નીતુ રડી પડી બૉલીવુડ થી હોલીવુડ ફિલ્મો સુધી કામ કરી ચુકેલી નીતુની જિંદગી રોડ પર આવી ગઈ છે બૉલીવુડ હંગામાથી વાત કરતા નીતુ ચન્દ્રાએ ફિલ્મી કરિયર વિશે વાત કહ્યું મારો પ્રવાસ એક સફળ એક્ટરની ફેલ સ્ટોરી છે કારણ મેં 13 ફિલ્મ નેશનલ એવોર્ડ ફિલ્મ મેકર્સ સાથે કામ કર્યું છે.
આટલી મોટી ફિલ્મોમાં કામ કર્યું છતાં મને ઓળખાણ ન મળી નીતુને પૂછવામાં આવ્યું કે આખરે એવું સુ થયું એમનું કરિયર ફ્લોપ થઈ ગયું તેના પર નીતુએ કહ્યું શુશાંતની જેમ મને પણ હવે ખુદખુસી કરવાની ઈચ્છા થઈ રહી છે નીતુએ જણાવ્યું કે એક બિઝનેશમેને મને કેટલીયે વાર ખરીદવાની ખોશીસ કરી હતી એણે કહ્યું હતું કે તને હું દરેક મહિને 25 લાખ.
રૂપિયા આપીશ તમે મારી પગાર વાળી પત્ની બની જાઓ નીતુએ જણાવ્યું કે મારી જોડે હાલ બિલકુલ પૈસા નથી પોતાની આ વાતો જણાવતા રડી પડી નીતુએ કહ્યું હવે ન મારી જોડે ન કોઈ કામ બચ્યું છેકે નહીં પૈસા વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે જેણે મોટા મોટા એક્ટર સાથે ડેબ્યુ કર્યું હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું આજે તેને આજે કામની ભીખ માંગી રહી છે.