Cli

ગુજરાતમાં આ જિલ્લાઓમાં ભારે ગરમી પછી પડશે ભારે વરસાદ!

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદની જે આગાહી કરવામાં આવી હતી 19 20 અને 21 તારીખે વરસાદની આગાહી હતી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરી હતી પિંડીના માધ્યમથી આપણે જોઈએ ગઈકાલે તો મોટાભાગના વિસ્તારોમાં તડકો હતો અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું

ત્યાં ક્યાંક સામાન્ય વરસાદ પડવાની સંભાવના હતી હવામાન નિશાંત પરેશ ગોસ્વામી સાથે અમે જ્યારે વાત કરી હતી ત્યારે એમને એવું કહેવું હતું કે અત્યારે વરસાદની કોઈ આગાહી નથી પણ એપ્રિલના એન્ડિંગમાં વરસાદ પડી શકે છે. વીણીના માધ્યમથી પહેલા જોઈએ કે ખરેખર હવામાન વિભાગની આગાહી જે પ્રમાણે વરસાદ 20 તારીખે દેખાય છે કે કેમ એના પછી ગરમીની પણ વાત કરીશું ભયંકર ગરમી પડવાની પણ સંભાવના છે. તમે જુઓ કે અહીંયાથી મુંબઈના તરફથી એક ટ્રક જે છે એ જાય છે મહારાષ્ટ્રથી આવતું એ ટ્રક એ દક્ષિણ ગુજરાત સુધી પહોંચે તો એની અસર થાય પણ 20 તારીખે ગુજરાતના કોઈ જ વિસ્તારોમાં વરસાદ નથી બતાવી રહ્યા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના

ભાગોમાં એટલે તાપી નવસારી વલસાડવાળા વિસ્તારમાં અને સાથે જ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો દરિયાકાંઠાના વિસ્તારો અમરેલી ભાવનગરમાં વરસાદની આગાહી હતી. વિંડીમાં અત્યારે 20 21 ને 22 તારીખે કોઈ જ વરસાદ નથી બતાવી રહ્યા એના સિવાય ગરમીની પણ વાત કરીએ. ગરમી કેવી પડવાની છે કેટલું તેનું ટેમ્પરેચર રહેવાનું છે તો તમે જુઓ કે ભયંકર 22 તારીખ સુધીમાં તો તાપમાન વધતું જ રહે તેવી સંભાવના છે આજે 20 તારીખ કે સાંજે 4 વાગ્યા સુધી 40ડિગ્રી અમદાવાદમાં તાપમાન બતાવે છે સુરતમાં 40ડિગ્રી બતાવે છે અને એટલે તમે જુઓ કે હાઈએસ્ટ વડોદરામાં 41 છે ધીરે ધીરે તાપમાન વધશે 42 43 સુધી પહોંચે તેવી સંભાવના છે કચ્છમાં પણ એટલી ગરમી પડવાની છે ઉત્તર ગુજરાતમાં પણ એટલી ગરમી પડવાની અને અત્યારે તમે જુઓ કે સાંજ પડે 6સા વાગે પણ તાપમાન એટલું ઓછું થતું નથી

દેખાતું રાત્રે થોડુંક તાપમાન ઓછું થાય વહેલી સવારે થોડું તાપમાન ઓછું થાય અને પછી ફરીથી બીજા દિવસે 10 વાગે એટલે 21 તારીખથી ફરીથી 40ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી રહ્યું છે સુરતમાં 41ડિગ્રી છે વડોદરામાં 41ડિગ્રી છે ભાવનગરમાં 39ડિગ્રી છે મૂડીમાં 39ડિગ્રી છે જામનગરમાં 35 જૂનાગઢમાં 39ડિગ્રી વેળાવડમાં 33 ઓખામાં 28 દરિયા કાંઠાના વિસ્તારોમાં એમ પણ ટેમ્પરેચર ઓછું રહેતું હોય છે. દરિયાના નજીકના વિસ્તારોમાં પણ અત્યારે વધારે ટેમ્પરેચર એટલે 30 ની આસપાસનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. વેરાવડમાં 33 ડિગ્રી તાપમાન છે. આ બધા જ વિસ્તારોમાં જે ભારે ગરમી પડશે એના પછી એ ભયંકર હિટ વેવ પછી એપ્રિલની એન્ડિંગમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે એપ્રિલ મહિનાનો એન્ડિંગનું અઠવાડિયું જે હશે ત્યારે વરસાદ પડે તેવી આગાહી હવામાન નિશ્રાંત પરેશભાઈ દ્વારા કરવામાં આવી છે. હવે પરેશભાઈ સાથે જ્યારે વિસ્તારથી આ વિષય પર વાત કરી હતી ત્યારે એમની આગાહી શું હતી?

ક્યારે વરસાદ પડવાનો છે એના પછી ગરમી કેટલી પડવાની છે તે સાંભળો. હા આમ જોવા જઈએ તો બેન 9 તારીખથી રાજ્યની અંદર હિટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે 9 એપ્રિલથી લઈને આજે 18 એપ્રિલ થઈ છે કન્ટીન્યુ હમણાં આપણે સતત જે આપણે હિટવેવનો રાઉન્ડ જે રાજ્યની અંદર ચાલી રહ્યો છે જેમાં એવરેજ તાપમાન છે એ 40 થી લઈ અને 42 ડિગ્રીની રેન્જમાં છે આઈસોલેટેડ વિસ્તારમાં કોઈ કોઈ જગ્યાએ 42 પ્લસ પણ નોંધાઈ રહ્યું છે આ હીટવેવને કારણે આપણે વોર્મ લાઈટનો પણ ક્યાયને ક્યાય અનુભવ કરી રહ્યા છે હવે આ વચ્ચે તમે જે પ્રમાણે જણાવ્યું ઘણી બધી સંસ્થાઓ ની કદાચ આગાહી પણ હશે પણ જ્યારે અમે અલગ અલગ માધ્યમોથી પ્રેડિકશન કરતા હોય છે ત્યારે અત્યારે કોઈ કહી શકાય કે અરબ સાગરની અંદર હલચલ નથી અથવા તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થતા હોય અને એના ટ્રક ગુજરાત સુધી લંબાતા હોય એવી કોઈ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું નથી એટલે બની શકે કે અતિ ગરમીઓ અને કોઈ જગ્યાએ લોકલ સિસ્ટમ બંધાને એક બે સેન્ટરમાં ક્યાંય વાત ઝાપટા પડે એ વાત અપવાદ રહેશે બાકી અમારી દ્રષ્ટિએ 19 20 કે 21 તારીખમાં કોઈ માવઠાની આગાહી નથી

હમણાં આપણે હિટવેવ અને ઊંચું તાપમાન છે એ કન્ટીન્યુ રહેવાનું છે એટલે મારી દ્રષ્ટિ જોવા જઈએ તો અત્યારે કોઈ મિત્રોએ કે ખેડૂતોએ ખાસ કરીને માવઠાનું ડર રાખવાની જરૂર મને બહુ લાગતી નથી કેમ કે અત્યારે એવા કોઈ સંકેત મળી રહ્યા નથી હા બીજી વાત એ પણ છે ઘણી વખત એવું બનતું હોય કે જ્યારે પણ ઊંચું તાપમાન હોય ત્યારે એક અપર એર સાયક્લોનિક પણ ઘણી વખત અરબ સાગરમાં અથવા તો આપણી જમીનની ભાગ ઉપર બનતું હોય છે અત્યારે કોઈ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય નથી અથવા તો નજીકની અંદર કોઈ ટ્રક નથી એ સિવાય પણ જે કઈ આપણે હ્યુમિડીટીનું પ્રમાણ વધવું જોઈએ એ હ્યુમિડીટીનું પ્રમાણ પણ અત્યારે વધુ જોવા મળતું નથી આ એક ચોક્કસથી છે કે અમુક વિસ્તારોની અંદર જે આપણે વાયવ્યના એટલે કે જે આરબના પવન ચાલી રહ્યા છે તો વહેલી સવારે અમુક વિસ્તારોની અંદર ધુમ્મસ એટલે કે ઝાંકડનું પ્રમાણ જોવા મળે એ ચોક્કસ વાત છે બાકી માવઠાના ઝાપટા પડે એવી શક્યતાઓ ખૂબ ઓછી છે અને હમણાં ઊંચું તાપમાન કંટીન્યુ રહેશે તેવી શક્યતાઓ અમને વધુ લાગી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *