દેશમાંથી પ્રેમ સંબંધોને લઈને ઘણા બધા અપરાધ સામે આવતા રહે છે જેમાં તાજેતરમાં એવી ઘટના સામે આવી છે જે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી મધ્યપ્રદેશ ના ભોપાલમાં એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડ અને તેના પિતા વિરુદ્ધ બ!ળા ત્કારનો કેસ નોંધાવ્યો છે યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેના બોયફ્રેન્ડે લગ્ન કરવાના વચનો.
આપીને તેની સાથે બ!ળા ત્કાર કર્યો અને પછી તેના પિતાએ પણ તેને લગ્ન કરવાનું કહીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા યુવતીના ના બયાન બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે આ ઘટના ની ફરીયાદ યુવતીએ ભોપાલના નિશાતપુરા પોલીસ સ્ટેશન માં નોંધાવી છે સમગ્ર ઘટના અનુસાર યુવતી ભોપાલના સોલા.
વિસ્તારમાં એક કોસ્મેટિક દુકાનમાં નોકરી કરતી હતી તેની સાથે નોકરી કરતા યુવક સાથે તે પ્રેમમાં પડી હતી આ દરમિયાન તે બંને વચ્ચે નજીકના સંબંધો બંધાયા હતા અને દુકાનની ઉપર આવેલા ગોડાઉન અને વિવિધ હોટલોમાં બંનેએ શારીરિક સંબંધો બનાવ્યા હતા યુવકે આ યુવતી ને લગ્ન કરવાનું વચન આપ્યું હતું.
પરંતુ તે એ વાતથી ફરી ગયો અને તેને છોડી મૂકી ત્યારબાદ યુવતી તે યુવકની ફરિયાદ લઈને તેના ઘર પહોંચી હતી યુવક ના પિતાએ તે બંનેના લગ્ન કરાવવાનું વચન આપતા જણાવ્યું હતું કે બંને વચ્ચેના ઝ ઘડાને હું શાંત કરી દઈશ અને બંનેમાં સુલેહ કરાવી આપીશ એમ જણાવીને બે વિવિધ જગ્યાઓ પર બોલાવીને તે યુવતી સાથે બ!ળા ત્કાર કર્યો હતો.
આ બંને હ વસખોર બાપ દીકરા પર પોલીસ કેસ કરવાની ચીમકી આપતા તેમને પોતાના ઘરમાં રાખી હતી થોડો સમય તેમના ઘરમાં રાખીને તે યુવતીને ઘરની બહાર કાઢી મૂકી હતી ત્યારબાદ યુવતીએ યુવક અને તેના પિતા વિરુદ્ધ બ!ળા ત્કારની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને બાપ દીકરા વિરુદ્વ કાર્યવાહી હાથ ધરી ને ધરપકડ કરી છે.