જોની લીવર ની દિકરી સાથે આ કારણે છેલ્લા 12 વર્ષથી બોલીવુડમા કરાય છે ભેદભાવ, દુઃખ સામે આવ્યું...

જોની લીવર ની દિકરી સાથે આ કારણે છેલ્લા 12 વર્ષથી બોલીવુડમા કરાય છે ભેદભાવ, દુઃખ સામે આવ્યું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મી કલાકારો સાથેના ભેદભાવ ના મામલા ઘણીવાર સામે આવતા રહે છે પરંતુ જ્યારે આ ભેદભાવ કોઈ સ્ટાર કલાકારના સંતાન સાથે થાય અને એ પણ એ સમયે કે તે મલ્ટી ટેલેન્ટેડ હોય અને લોકો પણ તેને સપોર્ટ આપી રહ્યા હોય તો આ વાત ગળે ઉતરતી નથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના.

મશહૂર કોમેડિયન જોની લીવર ની દિકરી જેમી ને છેલ્લા 11 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ આપવામાં આવતું નથી સ્ટાર કીડની ફોજમાં જેમી બિલકુલ અલગ દેખાય છે જોની લીવર ની દીકરી જેમીની કોમેડી અને મિમિક્રી લોકો ખુબ પસંદ કરે છે એ છતાં પણ જેમીને કામ આપવામાં આવતું નથી તેમના પછી આવેલા.

સ્ટારકીડ ને કામ મળી રહ્યું છે પરંતુ જેમી ની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે જેમીએ પોતાના કેરીયર ની શરૂઆત એક માર્કેટ રિસર્ચ એજન્સીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કરી હતી પરંતુ જેમિને કંઇક મોટું કરવું હતું ત્યારબાદ જેમી એક સ્ટેડઅપ કોમેડિયન તરીકે કામ કરવા લાગી જેમી એ પોતાની કોમેડી થી લોકોને.

ખુબ હસાવ્યા અને સ્ટાર કિડની ભિડ માંથી પોતાને અલગ કરીને ખુબ લોકચાહના મેળવી જેમી સુપર ટેલેન્ટેડ છે પરંતુ હજુ સુધી જેમીને એ ઓળખાણ મળી નથી જેની તેને તલાશ છે બાર વર્ષ બાદ પણ જેમી પોતાની ઓળખાણ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહી છે જોની લીવર ની દિકરી હોવાનો જેમીને કોઈ ફાયદો મળ્યો નથી.

તે પોતાના દમ પર પોતાની આવડત પર આગળ વધી રહી છે જેમી એ પોતાના સર્ઘષ પર એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સેલિબ્રિટી ના બાળકો હોય તો એવું નથી કે તમને બધું ચાંદીની થાળીમાં પીરસવામાં આવે એ પણ જરૂરી નથી કે તમને ફિલ્મો મળશે તેના માટે મારું કેરિયર તમારા માટે એક મોટું ઉદાહરણ છે જેનું સૌથી મોટું કારણ હું મારી કિસ્મતને માનું છું.

મારા ભાગ્યમાં એવું લાગે છે કે રાહ જોવાનુ લખ્યું છે જેમી જણાવ્યું હતું કે હું કોઈની લાગવાગ થી નહીં પરંતુ પોતાના દમ પર મારું કેરિયર બનાવી રહી છું હું હંમેશા અમારી સંઘર્ષ દાસ્તાનમાં મારું જ નામ લખવા માગું છું અને ભલે સમય વીતી ગયો પરંતુ લોકો મારા ટેલેન્ટને હવે ઓળખી રહ્યા છે જેનાથી હું સંતુષ્ટ છું જેમીએ એ પણ જણાવ્યું હતું કે પિતા ના.

સુપરસ્ટાર હોવાનો તેને કોઈ ફાયદો મળ્યો નથી તેમના પિતા જોની લીવરે કોઈ દિવશે તેમના કામ માટે પ્રોડ્યુસરોને હાથ નથી જોડ્યા અત્યાર સુધી જેમીએ જે પણ કામ કર્યું છે તે તેના ટેલેન્ટ ના કારણે મળ્યું છે જેમી 35 વર્ષની છે 12 વર્ષના કેરીયર માં તેને માત્ર ત્રણ ફિલ્મો કિસ કિસ કો પ્યાર કરું હાઉસફુલ 4 અને ભુત પોલીસમાં જ કામ મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *