Cli
સતીશ કૌશિક ના મો!ત બાદ હવે દસ વર્ષની દીકરી માટે આ નિર્ણય લેવાયો...

સતીશ કૌશિક ના મો!ત બાદ હવે દસ વર્ષની દીકરી માટે આ નિર્ણય લેવાયો…

Bollywood/Entertainment Breaking

જે ફૂલ જેવી માસુમ 10 વર્ષની દીકરીના પિતાનું દેહાંત થયું હોય તે કઈ પરિસ્થિતિમાં હોય તે કલ્પના પણ રડાવી જાય છે તે હજુ સમજી પણ શકતી નહીં હોય કે આખરે તેની સાથે કુદરતે આવો અન્યાય કેમ કર્યો બોલીવુડ અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ના નિધન બાદ સૌથી વધારે લોકોને ચિંતા સતીશ કૌશિકના પરિવારની થઈ રહી છે.

સતીશ કૌશિકના પરિવારમાં તેમની પત્ની શશી કૌશિક અને દસ વર્ષની દીકરી વંશીકા કૌશિક હવે નોંધારા થઈ ચુક્યા છે સતીશ કૌશિકના ભત્રીજા નિશાંતે પહેલીવાર ખુલાસો કર્યો છે કે સતીશ કૌશિક ના ગયા બાદ તેમની દીકરી વંશીકા કઈ હાલતમાં છે જ્યારે તમે પણ આ નાની દીકરીની તકલીફ સાંભળશો ત્યારે આપની.

પણ આંખોમાંથી આંસુ આવી જશે નિશાંતે જણાવ્યું કે સતીશ કૌશિક પોતાની દીકરી વંશીકાને ખૂબ જ પ્રેમ કરતા હતા 57 વર્ષની ઉંમરમાં તેઓ સેરોગેસી મારફતે પિતા બન્યા હતા જેના કારણે તેઓ પોતાની દીકરીને લાડકોડથી ઉછેરી મોટી કરી હતી વંશીકા પણ પોતાના પિતા વિના એક પળ પણ રહેતી નહોતી સતીશ કૌશિક.

પોતાની દીકરી વંશીકા સાથે પોતાનું બાળપણ જીવી રહ્યા હતા સતીશ કૌશિક પણ પોતાની દીકરીવંશીકા સાથે એક નાના બાળકની જેમ બની જતા હતા ઘણીવાર તેઓ પોતાની દીકરી વંશીકા સાથે કોમેડી રીલ વિડીયો પણ બનાવતા હતા મજાક મસ્તી કરતા હતા પરંતુ સતીશ કૌશિક ના નિધન બાદ તેમના પરીવારનુ જીવન દુઃખ માં સરી પડ્યુ છે.

આંખોમાં આંસુ અને દિલમાં વેદના સાથે હજુ પણ સતીશ કૌશિક નો પરિવાર એ માનવા માટે તૈયાર નથી કે સતીશ કૌશિક આ દુનિયામાં રહ્યા નથી દીકરી વંશીકાની આંખો સતત પોતાના પિતાને શોધી રહી છે મારા પિતા હમણાં આવશે મારા માટે ચોકલેટ લાવશે રમકડા લાવશે પરંતુ પિતા આ દુનિયાને છોડી અને ચાલ્યા ગયા છે.

તે માસુમ દીકરીને હજુ પણ ખબર પડતી નથી કે જે આ દુનિયામાંથી ચાલ્યા જાય છે કે ફરી પાછા આવતા નથી નિશાંતે જણાવ્યું કે વંશીકા મહેમાનોની સામે શાંત રહે છે અને જ્યારે પણ એકલી પડે છે ત્યારે તે ખૂબ ઝડપી જોવા મળે છે અને ખૂબ જ અલગ વર્તન કરતી હોય છે વંશીકા સોશિયલ.

મીડિયા પર વિડીયો બનાવતી હતી સાથે પિતાની સાથે ડાન્સ કરતી પણ જોવા મળતી હતી છેલ્લી વાર તેના પિતાના નિધન બાદ તેને પોતાના પિતા સાથેની એક તસવીર શેર કરી અને દુઃખ વ્યક્ત કર્યુ હતુ અને ત્યારબાદ પોતાનું એકાઉન્ટ બંધ કરી દિધું તેના ચહેરા પરથી હાસ્ય જતું રહ્યું છે.

માત્ર 10 વર્ષની ઉંમરે દિકરી વંશીકા પર પિતાના અવસાન બાદ દુઃખના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે પરીવારજનો વંશીકાને સતત સંભાળી હસતી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેના માટે તેઓ અભ્યાસ માટે વંશીકાને હોસ્ટેલ પણ મોકલી શકે છે જેનાથી પોતાના પિતાની કમી તેને મહેશુશ ના થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *