Cli
પિતા સતિષ કૌશિક ની યાદમાં દિકરી વંશીકા એ છેલ્લું ગીત ગાયું...

પિતા સતિષ કૌશિક ની યાદમાં દિકરી વંશીકા એ છેલ્લું ગીત ગાયું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ મશહૂર અભિનેતા સતીશ કૌશીક ભલે આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ આજે પણ તેમની યાદો તેમની સ્મૃતિ તેમના અભિનય થકી છલકાઈ આવે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 100 થી વધારે ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર સતીશ કૌશિક હંમેશા પોતાની કોમેડી થી લોકોને હસાવતા હતા.

આજે તેમને યાદ કરીને ચાહકો આંશુ વહાવી રહ્યા છે સતિષ કૌશિક ના મેનેજર સંતોષ રોયે જણાવ્યું હતું કે જ્યારે તેઓ સતિશ કૌશીક ને હોસ્પિટલમાં સારવાર હેઠળ ગાડીમાં બેસાડીને લઈ જઈ રહ્યા હતા આ દરમિયાન તેમના મોઢામા મૃત્યુ પહેલાં જે શબ્દ હતા તે પોતાની લાડલી 10 વર્ષ ની માસુમ દિકરી વંશીકા માટે હતા.

તેઓ છાતીમાં અસહ્ય દર્દ સાથે પણ જણાવી રહ્યા હતા કે મારે મરવું નથી મારે જીવવું છે મારે મારી દીકરી વંશીકા માટે જીવવું છે મારે તેને મોટી કરવી છે મને ખબર છે કે હું બચી શકવાનો નથી મારી વંશીકાનુ ધ્યાન રાખજો સતિશ કૌશીકે પોતાની 66 વર્ષની ઉંમરે આખરી શ્ર્વાસ લીધા હતા પોતાના મોઢે માત્ર પોતાની.

લાડલી દિકરી માટે ના જ શબ્દો હતા તેઓ પોતાની દિકરીને ખુબ પ્રેમ કરતા હતા તેઓ ને મો!તનો ડર નહોતો માત્ર પોતાની લાડલી દિકરી નો ડર હતો તેઓ પોતાની દીકરી માટે જીવવા માગંતા હતા તેને પોતાની નજરો થી દુર નહોતા જોવા માગંતા આજે ફુલ જેવી માસુમ દીકરી નોંધારી બની ચૂકી છે તેના પિતા આજે તેની સાથે રહ્યા નથી .

તેની આંખો સતત પોતાના પિતાને શોધી રહી છે પોતાના પિતાની યાદમાં દીકરી વંશીકા સતત રડી રહી છે અને કોઈ સાથે વાત પણ કરી રહી નથી એ વચ્ચે સોશિયલ મીડિયા પર તાજેતરમાં તેનો વિડીયો સામે આવ્યો છે જેમાં હાથમાં ગિટાર લઈને તે દીકરી વંશીકા પોતાના પિતાની યાદમાં સોંગ.

ગાય રહી છેકે સબસે પ્યારા કોન હૈ પાપા ઓ મેરે પાપા આ શબ્દો બોલતા બોલતા તેના આંખોમાંથી આંસુ છલકાઈ સામે આવી રહ્યા છે દીકરી પોતાના પિતાને એટલી હદે યાદ કરી રહી છે કે તે હજુ પણ આ દુનિયામાં સૌથી વ્હાલા તેના પિતા છે તેવું પોતાના સોંગમાં જણાવી રહી છે સતીશ કૌશિક અચાનક આ દુનિયામાંથી પોતાના.

ચાહકો અને પોતાના પરિવાર પોતાની પત્ની કૌશિક અને દીકરી વંશિકાને છોડીને ચાલ્યા ગયા બાદ દેશભરમાં દુઃખ અને સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે ભારતના વડાપ્રધાન મોદીજી સાથે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો દુઃખ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે અને દીકરી વંશિકાને હિંમત આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *