ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના [સંગીત] મોરબીમાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો કહેવાય છે કે પોતાના પરિવાર માટે ઘરનો મોભી કઈ પણ કરીશું છૂટવા માટે તૈયાર હોય છે તેમાં પોતાની સ્ત્રી અને દીકરીની સુરક્ષા માટે તો માણસ પોતાનો જીવ પણ આપી દે પરંતુ મોરબીમાં એક બાપ લાચારીમાં ફરજ ભૂલ્યો અને મકાન માલિકના કરવાનું કામ કરતો ગયો
આખી ઘટના વિશે જાણશો તો તમે હેરાન થઈ જશો. વાત મોરબી શહેરના સટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની છે [સંગીત] જ્યાં એક હવસખોર મકાન માલિકે તમામ હદો પાર કરી નાખી વાત એક ગરીબ પરિવારની છે પરિવારમાં પતિ પત્ની અને સગીર દીકરી છે આ ગરીબ પરિવારે મજૂરી કામ માટે મોરબી આવીને મકાન ભાળી રાખ્યું પરંતુ પરિવારના મોભી પાસે કોઈ સ્થિર આવક ન હોવાથી તે ભાડું ચૂકવી નહતો શકતો જે મહિના પસાર થતા ગયા તેમ તેમ મકાનનું ભાડું ચડતું ગયું
આ દરમયા મકાન માલિકે આ પરિસ્થિતિનો ઘેરલાભ લેવાનું મન બનાવ્યું દાનતના ખરાબ મકાન માલિકે ભાડુવાતને તેની પત્ની સાથે શરીર [સંગીત] સુખ મળવા દેવાનું દબાણ કર્યું અને રૂપિયા ન હોવાથી લાચાર પતિએ કઠોર હઈએ તેની મંજૂરી આપી ફરિયાદ મુજબ પતિની સંમતિથી મકાન માલિકે મહિલાને વારંવાર શારીરિક સંબંધ માટે મજબૂર કરીને દુષ્કર્મ આચર્યું ઘટનામાં વધુ ભયાનક વળાંક ત્યારે આ સામે આવ્યો જ્યારે મકાન માલિકની નજર પરિવારની માત્ર 13 વર્ષની [સંગીત] સાત માસની સગીર દીકરી પર પડી આરોપ મુજબ ભાડાનું દબાણ વધારીને નરધમ મકાન માલિકે ભાડુવાતને તેની દિષ્કરી સાથે દુષ્કર્મ આચરાવા દેવા પણ મનાવી લીધો એક બાપ તરીકે કોઈ આવે સંમતિ કેવી રીતે આપી શકે પણ માથાભારે મકાન માલિક સામે
[સંગીત] ભાડુવાત નતમસ્તક થઈ ચૂક્યો હતો નરાધમ મકાન માલિકે ભાડુવાતની સંમતિથી સગીરાને લલચાવી ફોસલાવી અને ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચરવાનો સિલસિલો શરૂ કર્યો માસૂમ સગેરા ઉપર રહેણાક મકાન ઉપરાંત બીજા સળોએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું ફક્ત મકાન માલિક જ નહીં તેના એક સાથીદારે પણ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ઘટસ્ફોટ થયો છે. આખરી મહિલા [સંગીત] આ બધું સહન ન કરી શકતા તેણે પોતાની માતાને જાણ કરી અને મહિલાની માતાએ મકાન માલિક પોતાના જમાઈ તેમજ અન્ય આરોપી સામે પક્ષો સહિત બીએનએસને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.
પોલીસે આ કેસમાં આરોપી મકાન માલિકની ધરપકડ કરી છે જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલી [સંગીત] રહી છે. ઈ બહાર મજૂરી કામ કરવા માટે આવેલા હતા એમાં મકાન માલિક સાથે રહેતા હોય મકાનના ચડત થઈ ગઈ હોય જેથી આ કામ એના ફરિયાદી છે એમને એના જમાઈ વિરુદ્ધમાં અને મકાન માલિક વિરુદ્ધ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે જેમાં એના જમાઈની સહમતિથી એમની પુત્રી અને દોહિત્રી સાથે દુષ્કર્મ કરેલું પહેલા એના જમાઈ છે એને સહમતિ આપી અને મકાનના જે ભાળવા મકાન માલિક એને સમધિ પછી એની જે નજર બગાડી અને જેની દોહિત્રી છે
ફરિયાદીની એની સાથે પણ મકાન માલિકે દુષ્કમ ગુજારેલું જે બાબતે ગુનો દાખલ કરી અને આરોપીના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યાવાહી એ ડીજનએ ચલાઈ રહી છે આ કામેમાં એક આરોપી ધરપકડ કરવાનો બાકી છે મહત્વનું છે કે એક પિતા માટે તેનો પરિવાર જિંદગીની સૌથી મોટી મિલકત હોય છે પરિવાર માટે તે કઈ પણ કરી છૂટે છે પરંતુ મોરબીમાં આવીને વસેલા આ નમાલા બાપે તો ખુદ પોતાની પત્ની અને દીકરીને જ વેચી ખાધી તેવામાં સવાલ એ કે હવસખોર માનસિકતા ધરાવતા લોકો ક્યારે સુધરશે પ્રાઈમનાનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ [સંગીત] અન્ય મુદ્દા વિશે વાત