Cli
બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાયે માથાની ટાલ છુટાપવા મીડિયાને હાથે લાગી ગઈ, લોકો જોઈને ચોંક્યા...

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાયે માથાની ટાલ છુટાપવા મીડિયાને હાથે લાગી ગઈ, લોકો જોઈને ચોંક્યા…

Bollywood/Entertainment Breaking

બચ્ચન પરિવારની વહુ અભિનેત્રી એશ્વર્યા રાય ના વાળને લઈ ખુબ વિવાદ સર્જાયો છે કહેવામાં આવી રહ્યું છેકે અભિનેત્રી ઐશ્વર્યા રાય ટકલી થઈ ગઈ છે અને એ સંતાડવા માટે તે નકલી વાળની વિગ પહેરે છે ઘણા લોકો એશ્વર્યા રાયની નકલી વિગ ને પણ પકડી લીધી છે મિસ વર્લ્ડ હોવા છતાં એશ્વર્યા રાય ઘણુ સમયથી પોતાની હેર સ્ટાઈલમાં.

કોઈ બદલાવ કરતી જોવા મળતી નથી છેલ્લા ઘણા સમયથી તે આજ લૂકમાં જોવા મળે છે અને તાજેતરમાં યોજાયેલી ડિઝાઇનર મનીષ મલ્હોત્રા ની પાર્ટીમાં પણ અભિષેક બચ્ચન સાથે ઐશ્વર્યા રાય આજ હેર સ્ટાઈલમાં જોવા મળી હતી પરંતુ અહીંયા ને અલગ લાઇટિંગના કારણે લોકોનું ધ્યાન એશ્વર્યા રાયના વાળ તરફ ચાલ્યું ગયું હતું.

ત્યારે ઘણા લોકો કહેવા લાગ્યા છેકે એશ્વર્યા પોતાના ટકલાપણુ છુપાવવા માટે વિવિધ પહેરવા લાગી છે અને ટકલી થઈ ગઈ છે સોશિયલ મીડિયા પર પાર્ટી દરમિયાનનો આ વિડીયો વાયરલ થતાં યુઝરો ખૂબ ટ્રોલ કરતા જણાયા હતા એક યુઝરે લખ્યું કે એશ્વર્યા રાય વિગ પહેરે છે અને વાળનું.

પાટેસન પાવડર થી ભરાયેલું જોવા મળે છે બિજા યુઝરે આ કમેન્ટ ને સમર્થન આપતા લખ્યું કે તેને નકલી વાળની વિગને ફિક્સ કરવા સ્પે નો ઉપયોગ કર્યોછે તો અન્ય યુઝરે જણાવ્યું કે એશ્વર્યા ના વાળમાં જે બ્રિથનેશ દેખાય રહી છેતે હેર ફિક્સ સ્પૈ ના કારણે દેખાઈ રહીછે તો ઘણા યુઝરો એ ઐશ્વર્યા રાય ને.

પોતાની હેર સ્ટાઇલ ચેન્જ કરવાની પણ સલાહ આપી હતી તો ઘણા લૌકોએ એશ્ર્વર્યા સાથે અભિષેકના ડ્રેસને લઈ પણ ઘણી કોમેન્ટ આપી કે ચોર બજારથી લાવેલું શુટ લાગેછે તો કોઈએ કહ્યું કે લંગુરના હાથમાં અંગુર આવી ગયું છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *