Cli
ખુબ ઢીલી ચણીયા ચોળીમા દિવાળી પાર્ટી માં પહોંચી નોરા ફતેહી, જોઈને ફેન્સનું પણ પાણી છૂટ્યું...

ખુબ ઢીલી ચણીયા ચોળીમા દિવાળી પાર્ટી માં પહોંચી નોરા ફતેહી, જોઈને ફેન્સનું પણ પાણી છૂટ્યું…

Bollywood/Entertainment Breaking

આ દિવસોમાં બોલીવુડ મા દિવાળી પાર્ટી ની હરીફાઈ જામી છે અલગ અલગ ફિલ્મ સેલિબ્રિટી પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કરીને બોલીવુડ સ્ટાર ને આમંત્રિત કરી રહ્યાછે આ વચ્ચે બોલીવુડ સ્ટાર પણ દમદાર લુકમાં પોતાને બધાથી અલગ સાબિત કરવા માટે ફેશનેબલ ગ્લેમર લુકમાં જોવા મળી રહ્યાછે આ વચ્ચે બોલીવુડના.

જાણીતા પ્રોડ્યુસર રમેશ દોરાણીએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં કરણ જોહર નતાશા રિતેશ દેશમુખ જેવા ઘણા ફિલ્મી સિતારાઓ જોવા મળ્યા હતા પરંતુ લોકોની નજર માત્ર બોલીવુડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી પર મંડાયેલી હતી નોરા ફતેહી વાઈટ ઝગમાતી ચણીયાચોળી માં જોવા મળી હતી.

જેમાં તેની સુંદરતા જોઈ ચાહકોએ એના ખુબ વખાણ કર્યા હતા તેમાં પણ ડીપનેક બ્લાઉઝ માં તેને હોટનેશ નું પ્રદશન કરતા નિતંબો ને અડધા બહાર છોડ્યા હતા જેમાંનો કટ આઉટ જોઈ ચાહકો મદહોશ થયા હતા અને ફેન્સના દિલની ધડકનોનો પારો ઉપર ચડાવી દિધો હતો નોરા ફતેહીના લાખો દિવાના છે આ લુક ને.

સોસીયલ મિડીયા પર જોતા દિવાળી ની મસ્ત ફટાકડી જેવી કમેન્ટ કરતા પણ યુઝરો શરમાયા નહોતા આ લુક સાથે નોરા ફતેહી ખુબ હાઈલાઈટ થઈ હતી નોરા ફતેહી તાજેતરમાં રીયા લીટી શો ઝલક દિખલા જા સિઝન 10 માધુરી દિક્ષિત સાથે જજ તરીકે જોવા મળી રહી છે તે ચાહકોના.

દિલની ધડકન છે તેનો ડાન્સ બોલિવૂડમાં ખૂબ જ પ્રખ્યાત છે તેને પોતાના આઈટમ સોંગ થકી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે ઈન્સ્ટ્રાગ્રામ પર પણ તેના લાખો ચાહકો તેના દરેક લુપને જોવા ખૂબ આતુર રહે છે વાચકમિત્રો આપનો નોરા ફતેહીના આ લુક વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *