Cli
આમિર ખાન ની દંગલ ફિલ્મમાં નાની પુત્રી બબીતા ફોગાટ થઈ ગઈ છે હવે ખુબ મોટી, ઓળખતા પરસેવો છૂટી જશે...

આમિર ખાન ની દંગલ ફિલ્મમાં નાની પુત્રી બબીતા ફોગાટ થઈ ગઈ છે હવે ખુબ મોટી, ઓળખતા પરસેવો છૂટી જશે…

Bollywood/Entertainment Breaking

બોલિવૉડ ના આવા ઘણા બાળ કલાકાર છે એમાંથી એક આ સુહાની ભટનાગર છે તે એમની કલા ને લઈ ને વધારે ચર્ચા માં છે જેમ કે દંગલ ફિલ્મ બબીતા ફોગાટ એ બાળપણ નું પાત્ર ભજવ્યું છે અને એ એમના ચાહકો નું દિલ જીતી લીધું છે પરંતુ મોટા મોટા શૉ માં પણ એમની સુંદરતાં લીધે.

ચાહકો ના દિલ માં જગ્યા બનાવી છે ચાલો હુ તમને આજે મળાવું દંગલ મૂવી માં બબીતા ફોગટ નું બાળપણ નું પાત્ર ભજવનાર અભિનેત્રી એવા સુહાની ભટનાગર થી સૌથી પહેલા જોઈએ આપણે બબીતા ફોગટ નું પાત્ર ભજવનાર સુહાની ભટનાગર ની વાત કરીએ તો જે હાલ માં એમનો ફોટો જોવા મળે છે.

તેમાં તેમને લીલા રંગ નું ગ્રાવુન્ પેરેલું છે તેમાં એ અતિશય સુંદર દેખાય છે એમને જોઈ ને લાગતું જ નથી કે આ દંગલ ફિલ્મ ના અભિનેત્રી છે જે દંગલ ફિલ્મ માં કુસ્તી વખતે માર ખાતી નજર આવી છે લોકો ને નવી બબીતા વધારે પસંદ આવી.તમે જોઈ શકો છોકે એ હવે કેટલી મોટી થઈ ગઈ છે.

અત્યારે તેઓ ખુબ જવાન થઈ ગઈ છે તેની સામે આવેલ તસ્વીર ખુબ બોલ્ડ જોવા મળે છે હાલ માં તમે નવી બબીતા ને બિલકુલ ઓળખી નઈ શકો સુહાની ભટનાગર એ વર્ષ 2016 માં ફિલ્મ દંગલ સાથે બોલિવૂડની શરૂઆત કરી હતી આજકાલ તે સોશિયલ મીડિયાના માધ્યમથી તે વધારે ચર્ચા માં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *