બોલોવુડ સ્ટાર નેહા શર્માની નાની બહેન આયેશા શર્મા એકવાર ફરીથી પોતાના બોલ્ડ ફોટોશૂટના લીધે ચર્ચામાં છે આયેશાના હોટ ફોટો સોસિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યા છે જ્યારે આયેશા શર્માની વાત કરીએ તો આયેશાએ જોન અબ્રાહમ સાથે સત્ય મેવ જયતે ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું જેને પોતાની અદાઓથી ચાહકોના દિલમાં વસી ગઈ હતી આયેશા મેકઅપ વગર પણ સુંદર લાગી રહી છે જેના આ વાઇરલ ફોટા ફેન્સ બહુજ પસંદ કરી રહ્યા છે તમને એ પણ જણાવી દઈએ આયેશા એક કૉંગ્રેશના મોટા નેતાની પુત્રી છે.
આ દિવસોમાં જો તમે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નજર કરો છો તો તે ગ્લેમરસના ફોટાઓથી ભરેલી છે તેના ચાહકોને આ ફોટો ખુબજ પસંદ કરી રહ્યા છે આયેશાએ જમ્પસૂટમાં ખૂબ જ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે જે ઇન્ટરનેટને સેટ કરી રહી છે આયેશા બ્લેક ટોપ અને પેન્ટમાં ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહી છે આ સાથે તેણે પોતાની ઘણી વધુ તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે આકર્ષક લાગી રહી છે તેની મોટી બહેન નેહા શર્મા પણ ફિલ્મોમાં સક્રિય છે બંને બહેનો દરરોજ સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે
આયેશા શર્મા જ્યારે મેકઅપ નથી કરતી ત્યારે એના વગર પણ ખૂબ જ સુંદર દેખાય છે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તેની તસવીરો વાયરલ થઈ જાય છે કારણ કે આયેશા શર્મા હમેશા સોસિલય મીડિયામાં એકટિવ રહેતી હોય છે જ્યારે એની બહેન નેહા પણ હોટ ફોટો પોતાની ઓફિશિયલ આઈડી ઉપરથી સેર કરતી હોય છે આયેશા એ પોતાના હોટ ફિગરના ફોટા ફેન્સ ઘણા લાઈક કરી રહ્યા છે જ્યારે એમાં એના ફેન્સની સારી એવી કોમેટો પણ કરી રહ્યાં છે મિત્રો પોસ્ટ ગમી.હોય તો સેર કરી દેજો.