Cli
automaticaartimachine

જાણ કઈ રીતે બને છે ઓટોમેટીક આરતી મશીન અને  શું છે તેની કિંમત?

Uncategorized

આજના આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો વપરાશ કેટલો વધી રહ્યો છે એ તો તમે જાણતા જ હશો આજે સ્કૂટર બાઈકથી લઈને કાર્ડ સુધીની તમામ વસ્તુઓ ઇલેક્ટ્રોનિક મળવા લાગી છે. એટલું જ નહિ આજના આ આધુનિક યુગમાં મંદિરમાં આરતી સમયે વાગતા ઘંટ અને નગારા પણ ઇલેક્ટ્રોનિક મળવા લાગ્યા છે.

તમે પણ આવા મોટા ઇલેક્ટ્રોનિક ગંડ અને નગારા મંદિરોમાં અવશ્ય જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે આ નગારા અને ઘંટ નાની સાઈઝમાં પણ મળી રહે છે.ઘરમાં કે ઓફિસમાં જો તમે એકલા જ પૂજા કરનાર હોય તો નાની સાઈઝમાં મળતા આ ઘંટ અને નગારા તમને ચોક્કસ મદદરૂપ બની શકે છે.

વાત કરીએ આ નાના ઘંટ નગારાની કિંમત અને તેની સાઈઝ અંગે તો જસદણમાં આવેલ ધ્રુવ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ નાના નગારા ૫૫૦૦ની કિંમત આપવામાં આવે છે.સાથે જ તેની ૬મહિનાની ગેરંટી પણ આપવામાં આવે છે.જો કે અહી મોટી સાઈઝ ના એટલે કે મોટા મંદિરોમાં મુકાઈ શકાય તેવા પણ ઘંટઅને નગારા ઉપલબ્ધ છે.તેની સાઈઝ ૧૮થી લઈ ૩૦ ઇંચ હોય છે.તેની કિંમત અંગે વાત કરીએ તો તે ₹18,000 થી ₹2,00,000 સુધીની કિંમતમાં મળી રહે છે.

આ ઘંટ અને નગારાના મશીનમાં ૧ વર્ષની ગેરંટી આપવામાં આવે છે.ઇન્ડસ્ટ્રી ના માલિક ધ્રુવનું કહેવું છે કે આ મશીન એટલા મજબૂત છે કે તેની પર હથોડી મારો તો પણ તૂટે નહિ.

જણાવી દઈએ કે એક જ સાઈઝ ના છ આરતી મશીન બનતા લગભગ દોઢ દિવસ જેટલો સમય લાગતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *