પાયલટ સ્મિત મછાર સાથે PM મોદીએ શું વાત કરી? હુમ!લા સમયે શું થયું હતું એ સાંભળો!
પાઈલટ સ્મિત મઝાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વાતચીતનો સારાંશ:દુબઈમાં સારવાર હેઠળ રહેલા ભારતીય પાઈલટ સ્મિત મઝારે પોતાનો જીવ જોખમમાં મૂકીને, ચાકુના ઘા ઝીલીને પણ ૧૪૪ લોકોના જીવ બચાવ્યા. આ ઘટના બાદ સમગ્ર દુનિયામાં એમની વાહવાહી થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મિત અને તેમના પરિવાર સાથે વીડિયો કોલ પર વાતચીત કરી હતી.વડાપ્રધાને સ્મિતની હિંમત, ધૈર્ય અને […]
Continue Reading