ગુજરાતના પાઈલોટની બહાદુરીને સલામ કેવી રીતે બચાવ્યા 174 મુસાફરોના જીવ?
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાયલટ દ્વારા થયેલા ઘાતકી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં, મૂળ ગુજરાતના ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે અદમ્ય સાહસ અને સૂઝબૂઝ દાખવી 170થી વધુ મુસાફરોના જીવ બચાવી એક મોટી વિમાન હોનારત ટાળી દીધી છે. અતિશય લોહીલુહાણ હાલતમાં પણ તેમણે ઈમરજન્સી કોડ મોકલીને કોકપિટનો દરવાજો ખોલ્યો, જેથી મુસાફરો અને ક્રૂ […]
Continue Reading