માત્ર મુસ્લિમ હોવાને કારણે નથી થઈ રહ્યો સોનાક્ષીના લગ્નનો વિરોધ, બીજુ કારણ આવ્યું સામે.
સોનાક્ષી સિન્હા 23 જૂને અભિનેતા ઝહીર ઇકબાલની દુલ્હન બનવા જઈ રહી છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સને અભિનેત્રીના લગ્નના કાર્ડ મળ્યા છે.એક તરફ જ્યાં સોનાક્ષીના ફ્રેન્ડ્સ તેના લગ્નને લઈને ખૂબ જ ખુશ છે તો બીજી તરફ તેના પરિવારના સભ્યોએ મૌન જાળવી રાખ્યું છે કે શત્રુઘ્ન સિન્હા સોનાક્ષીના લગ્નથી બહુ ખુશ નથી.અભિનેત્રીના પિતા શત્રુઘ્ન સિન્હા અને ભાઈ લવ […]
Continue Reading