90 ના દશકના સૌથી મોટા સિંગર કુમાર સાનુ એ પ્રથમવાર કોઈ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ અભિનેતા પર આરોપ લગાડ્યા છે પોતાના સુમધુર અનેક ગીતો થકી ઘણા અભિનેતાઓને સુપરસ્ટાર બનાવનાર સિંગર કુમાર સાનુ ત્યારે કોઈ વિવાદ સાથે જોવા મળતા નથી પરંતુ શાતં સ્વભાવ ના કુમાર સાનુ નો તાજેતરમાં બોલીવુડ કિંગ ખાન.
અભિનેતા શાહરુખ ખાન પર ગુસ્સો જોવા મળ્યો છે કુમાર સાનુ ના મૌન તોડવા પાછળ એમના હૃદયમાં પહોંચેલી ઠેસ ખૂબ ગંભીર છે 90 ના દશકમાં જ્યારે મ્યુઝિકલ ફિલ્મો આવતી હતી એ સમયમાં બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનને તુજે દેખાતો યે જાના સનમ દો દિલ મિલ રહે હૈયે કાશ કહી યૈસા હોતા બાજીગર ઓ બાજીગર.
ચાહત નહોતી કથ્થઈ આંખોવાળી જાતિ હુમે જલ્દી હે ક્યા અને ઇસ પ્યાર સે મેરી તરફ ના દેખો જેવા ઘણા બધા સુપરહીટ સોંગ આપીને એ ફિલ્મોમાંથી સુપર સ્ટાર બનાવી એમના અભિનય કેરિયરને ગ્રોથ આપનાર ફેમસ સિંગર કુમાર સાનુ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરુખ ખાન પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ઇન્ટરવ્યૂ દરમિયાન કુમાર સાનુ ને પૂછવામાં આવ્યું કે એવા કયા અભિનેતા હતા જેમને તમારા ગીતોને હંમેશા જસ્ટીફાઈ કર્યા છે કુમાર સાનુ તરત જ અભિનેતા ઋષિ કપૂરનું નામ આપી દીધું હતું સાથે એમને પૂછવામાં આવ્યું કે તમારા કારણે શાહરૂખ ખાનનું કેરિયર ક્યાંથી ક્યાં પહોંચી ગયું તો શું એના માટે શાહરૂખખાને આપને થેન્ક્સ કહ્યું હતું.
ત્યારે કુમાર સાનુ એ જવાબ આપ્યો હતોકે ના ક્યારેય નહીં તેઓ મને સામે મળ્યા જ નથી જો મળ્યા હોતતો એ થેન્ક્સ કદાચ બોલે પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું ચાલે છેકે ઘણા અભિનેતાઓ કોઈને માનતા નથી પરંતુ અમારી અંદર એવી ભાવના જોવા મળતી નથી અમે દરેકને સન્માન આપીએ છીએ અને દરેકની.
ઈજ્જત કરીએ છીએ પરંતુ શાહરુખ ખાનનું એવું જોવા મળતું નથીકે તે કોઈની ઈજ્જત કરે જેમ અમે આપને સન્માન આપીએ છીએ એવી જ રીતે તેઓ પણ સન્માન આપે એવી અમે અપેક્ષા ધરાવીએ છીએ તમે માનીએ છીએકે જે પણ લોકોએ શાહરુખ ખાનના કેરિયરમાં પોતાનું યોગદાન આપ્યું હોય તેને દરેકને થેન્ક્સ કહેવું જોઈએ.
સિંગર કુમાર સાનુ નું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ છે તેઓની પાસે શાન સોકત ની કોઈ કમી નથી તું ક્યારે કોઈ અભિનેતા વિશે મીડિયા વચ્ચે આવીને બયાન આપતા નથી પરંતુ શાહરુખ ખાન પ્રત્યેના આ નિવેદનથી બોલીવુડમાં ચર્ચાઓ છવાયેલી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.