Cli
આશ્રમ ની ઈશા ગુપ્તા ની સાડી સરકી ગઈ, જાહેર માં જ બધું દેખાયું, થઈ ઉપ્સ મોમેંટ નો શિકાર...

આશ્રમ ની ઈશા ગુપ્તા ની સાડી સરકી ગઈ, જાહેર માં જ બધું દેખાયું, થઈ ઉપ્સ મોમેંટ નો શિકાર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઈશા ગુપ્તા બોબી દેઓલ સાથેની આવેલી વેબસિરીઝ આશ્રમથી ખૂબ જ લાઈમલાઈટ માં છવાઈ છે બોલ્ડ અને હોટ સીન આપી દર્શકોને દિવાના બનાવનાર ઈશા ગુપ્તા ટોપલેસ ફોટોશૂટ આપી ખુબ ચર્ચાઓ માં આવી હતી સાલ 2007 માં મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલ બનીને.

ઈશા ગુપ્તા એ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 2012માં પોતાના અભિનય કેરિયરની શરૂઆત જન્નત 2 થી કરી જેમાં તે ખૂબ જ લોકપ્રિય બની ત્યાર બાદ ચક્રવ્યુ હમસકલ રુસ્તમ અને રાજ થ્રીડી જેવી ઘણી બધી ફિલ્મોમાં તેને બોલીવુડના નામી સિતારાઓ સાથે દમદાર અભિનય થકી ખુબ લોકચાહના.

મેળવી ઈશા ગુપ્તા ઘણી બધી વેબ સિરીઝ સાથે કામ કરી રહી છે એ વચ્ચે તાજેતરમાં એક ઇવેન્ટ શો દરમિયાન ઈશા ગુપ્તા શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ફ્લોવર પ્રિન્ટેડ સાડીમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ડીપ નેક બ્લાઉઝ માં તેના ભરાવદાર મદમસ્ત નિતંબો.

છલકાતા બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા જોઈ ચાહકો બેકાબુ બન્યા હતા ખુલ્લા રેશમી વાળ અને લાઈટ મેકઅપ અને તેના ગુલાબી હોઠો ની મસ્તી જોઈ ચાહકો ના દિલની ધડકનો તેજ થવા પામી હતી કાતીલાના અદાઓ સાથે તેને કામુક અંદાજમા પેપરાજી ને પોઝ આપ્યા હતા.

તેની મદમસ્ત જવાની નો ઉભાર અને તેનું હોટ ફિગર જોતા ચાહકો મદહોશ થયા હતા તેની આ તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા હસીના પોતાના બોલ્ડ ફિગર થી મહેફીલ લુંટી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *