આશ્રમ ૩ સીરીઝ ખુબ પસંદ કરી તેના દરેક પાત્રો ખુબ પસંદ કરવામ આવ્યા હતા તેવામાં એક પાત્ર માં સોનીયા ના રોલમાં ઈશા ગુપ્તા જોવા મળેછે સોનિયાએ આશ્રમ સિરીઝમાં ખુબ બોલ્ડ સીન આપીને વિવાદમાં પણ આવી હતી આ વિવાદાસ્પદ સીરીઝ નો ભાગ બન્યા બાદ સોનીયા સતત બોલ્ડ ફોટોશૂટ કરાવી રહી છે.
આશ્રમ સીરીઝ ને લઈ ને સતત ચર્ચામાં આવેલી અભિનેત્રી ઈશા ગુપ્તા આ દિવસોમાં સતત ચર્ચાઓમાં આને ન્યુઝ પેપરમાં ચમકતી જોવા મળેછે આ વેબસીરીઝ માં આવ્યા બાદ પોતાના ફોટો શુટથી ઈન્ટરનેટ ની દુનિયા માં આ!ગ લગાડી દીધી છે તેનો ફોટો શુટ વારંવાર જોવામા આવી રહ્યો છે એમા એક ફોટોમાં.
કોઈ વિદેશી યુવક સાથે સમુદ્ર માં નાવ પર બેસેલી જોવા મળે છે ફોટાઓ જોતા તેણી એની સાથે ડેટ કરતી જોવા મળે છે ઈશા ગૃપ્તા વારંવાર આવા બોલ્ડ હોટ ફોટાઓ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરતી રહે છે ચાહકો દ્વારા પણ આ ફોટાઓને પ્રેમ આપવામાં આવે છે અત્યારના દીવસોમાં ઈશા ગુપ્તા આગામી સીરીઝ ના શુટિંગ માં વ્યસ્ત છે