ગઈ કાલે એક તરફ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશને બરાબરએક વર્ષ પૂરું થયું છે ત્યારે આજે આસામમાં લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું anએ 32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થતા પાંચ સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ભારતીય વાયુસેનાએ આ ઘટનાની તપાસના હવે આદેશ આપ્યા છે વાયુસેનાનું આએન 32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થયા પછી બે ભાગમાં વિભાજિત થઈ ગયું હતું તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર ભારતીય વાયુસેનાએ આસામમાં જોરહોટ એરફોર્સ સ્ટેશન નજીક જેએ 32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થયું છે તે ઘટનામાં હવે તપાસના આદેશ આપી દીધા છે.
આએ 32 ટ્રાન્સપોર્ટ વિમાન ત્યારે ક્રેશ થયું જ્યારે તે લેન્ડ થવા જઈ રહ્યું હતું. અકસ્માત પછી વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વાયુસેનાના પાંચ જવાનો શહીદ થયા છે જ્યારે કો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં અગ્નિવીર વાયુ દાનિશ આલમ અગ્નિવીર વાયુ ખેરારામ કુમાવત સ્કોડ્રન લીડર પ્રશાંતસિંહ ફ્લાઈટ લેફ્ટનન્ટ શુભમ કુમાર અને સાર્જન જીતેન્દ્ર શર્મા શહીદ થયા છે. દેશભરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. ટક્કર એટલી ભયાનક હતી કે વિમાનના બે ટુકડા થઈ ગયા અને થોડીક જ ક્ષણોમાં આંખ ફાટી નીકળી હતી. ઘટનાના વીડિયોમાં અને તસ્વીરોમાં કાળા ધુમાળાના ગોટે ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
સાથે જ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આ ઘટનામાં આપવામાં આવ્યા છે. હાલ ટેકનિકલ ખામી કે પછી ખરાબ હવામાન પૈકી કયું કારણ જવાબદાર છે તે સ્પષ્ટ નથી થયું. તપાસ રિપોર્ટ પછી જ દુર્ઘટનાનું સાચું કારણ સામે આવી શકે છે હવે આ સમગ્ર મામલે રક્ષામંત્રી રાજનાથ સિંહએ આ દુર્ઘટના પર પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે આ દુર્ઘટનામાં કો પાયલટનો જીવ બચી ગયો છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે ઘટનાના કારણોની તપાસ માટે વાયુસેનાએ તપાસ સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે હવે આપણે anએ 32 વિમાન વિશે જાણકારી મેળવીએ તોએ 32 સોવિયત યુગમાં વિકસાવામા માં આવેલું એક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે.
1980 ના દાયકાથી તે ભારતીય વાયુસેનાનો મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે. 1986 બાદથીએ 32 વિમાનો લગભગ 22 મોટા અકસ્માતોનો ભોગ બની ચૂક્યા છે તેમ છતાં આજે પણ દેશના વિવિધ લોજિસ્ટિક અને ઓપરેશનલ મિશનમાં આ વિમાન મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તો વાત કરીએ અમદાવાદમાં થયેલા એ પ્લેનક્રેશની કે જ્યારે ગઈકાલે આ ઘટનાને બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે.
12 જૂન 2025 ના દિવસે જ્યારે અમદાવાદથી લંડનના ગેટવી જતી જે એર ઇન્ડિયાની eઆઈ 171 ફ્લાઈટ છે તે મેઘાણીનગરના અતુલ્યમ હોસ્ટેલ પર તૂટી પડી હતી અને હાલમાં તો આ દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે અને આ દુર્ઘટનામાં જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણીએ તેમણે જીવ ગુમાવ્યો હતો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો