આલિયા ભટ્ટથી લગ્ન કર્યા બાદ પણ રણબીર કપૂરના મનમાંથી દીપિકા નથી નીકળી રહી રણબીરે ખુલ્લેઆમ દીપિકાની એવી પ્રંશસા કરી છે જેને સાંભળીને આલિયા બળી જશે બ્રુટ ઈન્ડિયાથી વાત કરતા રણબીરે ફિલ્મ તમાશાનું ગીત અગર તુમ સાથ હોતે એ સીનને યાદ કર્યો જેમાં રણબીર અને દીપિકા એક ટેબલમાં માથું ટેકવેલ જોવા મળ્યા હતા.
રણબીરે આ સીન વિશે વાત કરતા કહ્યું મને લાગે છેકે જે રીતે દીપિકાએ આને કર્યું એટલે કે ટેબલ પર એમણે જે પણ કર્યું એમાં તેણીએ પોતાનો પૂરું મન લગાવી લીધું હતું એ બધું સાચું હતું એમને સાચેજ દર્દ મહેસુસ કર્યું હતું અને તેના કારણે ગીત હિટ ગયું તેને લઈને રણબીરે દીપિકા સાથેના અનુભવને શેર.
કરતા કહ્યું દીપિકા સાથે કામ કરવાથી મારો હંમેશાથી સારો સમય રહ્યો છે કારણ અમે સાથે જ ફિલ્મો કરવાનું શરૂ કર્યું હતું હવે તે એક્ટરે રીતે એટલી મોટી થઈ ગઈ છે અમે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હું દીપિકાને બહુ નજીકથી જાણું છું એમનાથી પ્રભાવિત થયો છું અને જયારે અમે તમાશા કરવા પહોંચ્યા ત્યારે તેઓ દિગ્ગ્જ રૂપે ઉભરી.
ત્યારે તેણે મને તેના દરેક શોટ અને એકટિંગથી હેરાન કરી દીધો હવે એ વાત બધા જાણે છેકે રણબીર અને દીપિકા એક સમયે બંને ખુબ પ્રેમ કરતા હતા દીપિકા રણબીરને એટલો પ્રેમ કરતી હતી કે રણબીરના નામનું ટેટુ પણ કોતરાવ્યું હતું તેના બાદ કેટરીના કૈફ અને હવે આલિયા ભટ્ટ સાથે ડેટ કર્યા બાદ લગ્ન પણ કરી લીધા.