ટીવી એડ્ઝથી ફિલ્મોમાં આવનાર અભિનેત્રી અમૃતા રાવ નો જન્મ ૧૭ જૂન ૧૯૮૧મા મુંબઈ શહેરમાં થયો હતો કરિયરની શરૂઆતમાં અમૃતાએ અનેક ટીવી એડ્ઝ શો કર્યા જેમાં તેની પહેલી એડ ફેસ ક્રીમ વિશેની હતી અમૃતાએ ફિલ્મ અબ કે બરસ દ્વારા બોલીવુડમાં પગપેસારો કર્યો હતો જો કે તેને આ ફિલ્મમાં ધારી સફળતા મળી નહોતી ત્યારબાદ ઇશ્ક વિશ્ક ફિલ્મ જે એક કોલેજ લવ સ્ટોરી હતી આ ફિલ્મમાં અમૃતાના અભિનયને ખુબ વખાણવામાં આવ્યો જે બાદ તેને અનેક ફિલ્મો પણ મળી.
અમૃતા રાવની કેટલીક ફિલ્મ બોક્સ ઓફિસ પર સાવ નિષ્ફળ રહી હતી જેમાં પ્યારે મોહન દીવાર જેવી ફિલ્મોના નામનો સમાવેશ થાય છે તમને જણાવી દઈએ કે સૂરજ બડજાત્યાની ફિલ્મ વિવાહ અમૃતા રાવના કરિયરની સૌથી સફળ ફિલ્મ રહી હતી આ ફિલ્મ દ્વારા એમને ન માત્ર બોલીવુડ પરંતુ લોકોના દિલમાં પણ પૂનમના નામથી ચાહના મેળવી હતી તમને જણાવી દઈએ કે અમૃતા રાવ નાના પડદે પણ કામ કરી ચૂકી છે નાના પડદે રજૂ થનારી ટીવી સિરિયલ મેરી આવાજમા અમૃતા મુખ્ય પાત્રમાં જોવા મળી હતી.
પરંતુ જેમ દરેક પત્નીઓની જેમ અમૃતા રાવનું પન વજન વધવા લાગ્યું હતું નોર્મલ જ્યારે પડદાં પર એક્ટ્રેસને આવવાનું હોય તો તે પોતાના શરીરને કસીને તૈયાર રાખે છે પણ જ્યારે સ્ત્રીઓ પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે પોતાના શરીરનું જજુ ધ્યાન રાખી શકતા નથી છતાં અમૃતા રાવે પોતાની ફિગર મેન્ટેન રાખી હતી અને જેવી રીતે ચિત્ર માં દર્શાવ્યું છે જોકે એવી તો નથી દેખાતી પણ તમે ઉપરના ચિત્રમાં જોઈ શકો છો કૈંક આવી એચએએલ 2021 આ આ અભિનેત્રી દેખાઈ રહી છે.