બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન ની આવનાર ફિલ્મ પઠાન નો બચાવ કરવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આવી ગયા છે જે વાત પર વિશ્ર્વાસ કરવો ખુબ મુશ્કેલ છે પરંતુ એવું થયું છે પ્રધાનમંત્રી મોદીજી અને શાહરુખ ખાનના સંબંધો કોઈ નથી છુપાયેલા નથી થોડા સમય પહેલા પ્રધાનમંત્રી મોદીજીના ડિનર.
આયોજનમાં શાહરુખ ખાન અને અમીરખાન જોવા મળ્યા હતા અને એ સમયે શાહરુખખાને મોદીજીના ભરપેટ વખાણ કર્યા હતા હવે એ વચ્ચે મિડીયા રીપોર્ટ અનુસાર 16 જાન્યુઆરી ના રોજ ભાજપા ની બેઠક યોજવામાં આવી હતી જે મીટીંગ માં મોદીજીએ પોતાના કાર્યકર્તાઓ ને સલાહ આપી મોદીજી એ.
મીટીંગ માં જણાવ્યું ઘણા લોકો ફિલ્મો પર બયાનબાજી કરી રહ્યા છે જે મિડીયા પર આખો દિવસ દેખાડવામાં આવે છે કારણ વિનાની બયાનબાજી ના કરો અને ફિલ્મો પર આ પ્રકારના કોઈ નિવેદનો ના આપો થોડા સમય પહેલા ફિલ્મ પઠાન નું બેશરમ રંગ સોંગ રિલીઝ થયું હતું જેમાં બોલીવુડ અભિનેત્રી દિપીકા પાદુકોણે.
ભગવા રંગની બિકીની પહેરી હતી અને શાહરુખ ખાન સાથે રોમેન્ટિક અંદાજમાં અશ્લીલ ડાન્સ કર્યો હતો ભગવાન રંગની બિકની અંગ પ્રદર્શન કરી સોગંનુ નામ પણ બેશરમ રંગ રાખવામાં આવ્યું હતું જેના પર ઘણા બધા લોકો વાંધો વ્યક્ત કરીને દિપીકા પાદુકોણ અને શાહરુખ ખાન ના પુતળા દહન કરી રહ્યા હતા.
આ ફિલ્મ ને બોયકોટ કરી વિરોધ દર્શાવી રહ્યા હતા જે વચ્ચે ભાજપાના ઘણા નેતાઓ પણ મિડીયા સામે આવી આ સોગંનો વિરોધ કરી રહ્યા હતા ભાજપના ઘણા નેતાઓની દિવસભર મિડીયામાં દેખાડતી બયાનબાજીના કારણે ઘણા બધા મુદ્દાઓ દબાઈ ગયા અને ખુબ ચર્ચાઓ થવા લાગી હતી ઘણા બધા.
રાજ્યોમાંથી એવી પણ ધમકી દેવામાં આવી હતી કે ફિલ્મ પઠાણને રિલીઝ કરવા દેવામાં નહીં આવે જો ફિલ્મ પઠાણ થિયેટરોમાં રિલીઝ થશે તો થિયેટરોને આ!ગ લગાડી દેવામાં આવશે પરંતુ આ વચ્ચે હવે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આગળ આવ્યા છે અને તેમને કોઈપણ પ્રકારના ફિલ્મો પર નિવેદન આપવાની પોતાના.
કાર્યકર્તાઓને ના પાડી દીધી છે જેનાથી બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનને ખૂબ મોટો ફાયદો થયો છે કારણ કે કિસ જાન્યુઆરીના રોજ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે જેના કારણે જો ફિલ્મ ઉપર નિવેદન આપતા અટકાવવામાં આવશે તો શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર સફળ બની શકશે.