Cli
કથિત વાયરલ વીડિયો પછી પણ અંજલિ અરોડા ફરી રહી છે બોલ્ડ અંદાજમાં, જુવો તસ્વીર...

કથિત વાયરલ વીડિયો પછી પણ અંજલિ અરોડા ફરી રહી છે બોલ્ડ અંદાજમાં, જુવો તસ્વીર…

Bollywood/Entertainment Breaking

આજકાલ સોશિયલ મીડિયા માં અવનવા વિડીઓ વાઈરલ થતાં રહે છે એમાં જાણીતી અભિનેત્રી અંજલી એરોડા હમણાં સોસીયલ મિડીયા સહીત ન્યુઝ માં હાઈલાઈટ રહે છે આ વચ્ચે એને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીઓ પોસ્ટ કરેલો છે જેમાં એ સફેદ ફીટ ટીસર્ટ માં.

બ્લેક દેખાતી બ્રા સાથે ફાટેલી ડીઝાઈન નું પેન્ટ પહેરી કસરત દ્વારા બનાવેલું સ્લિમ શરીર દેખાડી રહી છે એની ચાલવાની સ્ટાઇલ પર લોકો ઓળઘોળ થઈ ને આ વિડીઓને લાઈક કોમેન્ટ નો જાણે ફુલ સરીખો વરસાદ વરસાવી રહ્યા છે આ વિડીઓ હાલ ઘણા બધા પેજ પર પણ પોસ્ટ થયો છે.

બ્યુટીફુલ સાથે જાન હો હમારી ની કોમેન્ટ એના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ચાહકો દ્વારા પોસ્ટ કરાઈ છે એના ઘણા બધા ફોલોવરો વચ્ચે એ પોતાના જીવન ના ખુશી ના ક્ષણ અભિવ્યક્ત કરતી રહે છે આ વિડીઓ જોતા મિડીયાએ પણ કવર કરી એક ન્યુઝ પર પણ દેખાડ્યો છે.

જેમાં એના એબ વિશે ચર્ચા કરાઈ છે જે પોતાના આગામી શુટ માટે ફિટ બોડી બનાવી રહી છે આ વિડીયોમાં તે હાસ્ય સાથે પોતાના ચાહકોને હાથ દેખાડી રહી છે એના ફાટેલા જીન્સ પર સફેદ ફીટ ટીસર્ટ ના મેચ ને લોકો ખુબ વખાણી રહ્યા છે વાચકમિત્રો a મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *