રણવીર સિંહની 83 ફિલ્મ ફ્લોપ જતા એમને મોટો ઝટકો લાગ્યો છે ફિલ્મ ના કારણે ન એમની ફક્ત બદમાની થઈ પરંતુ એમને ફિલ્મની ફી પણ પૂરી ન મળી 83 ફિલ્મની સફળતા મેકરે પણ નક્કી હતું કે ફિલ્મ સફળ જશે માનવામાં આવી રહ્યું હતું કે કેટલાક જ દિવસોમાં ફિલ્મ એવી કમાલ કરશે કે કરોડો કમાઈ લેશે.
પરંતુ તેનું ઉલટું થયું એક તો કો!રોના અને બીજું બોલીવુડના ઉલ્ટા દિવસો શરૂ 217 કરોડમાં બનેલી આ ફિલ્મ અત્યાર સુધી 100 કરોડની પણ કમાણી કરી શકી નથી હવે 83 ફિલ્મ ફ્લોપ જતા રિલાયન્સ એન્ટરટેંનમેન્ટએ એક મોટું પગલું લઈ રહી છે રિલાયન્સ એન્ટરટેનમેન્ટના અનિલ અંબાણીએ આ ફિલ્મ પર પાણીની જેમ પૈસા વહાવ્યા છે.
તેઓ ઈચ્છે છેકે જલ્દીમાં જલ્દી ફિલ્મ મૂડી નીકળી આપે એટલા માંટે આ ફિલ્મને ઓટિટિ પ્લેટફોર્મ પર વેચવાની વાત થઈ રહી છે આગળના એકથી બીજા થવાડિયામાં આ ફિલ્મ નેટફ્લિક્સ એમઝોન પ્રાઈમ અથવા હોટ સ્ટાર પર વેચવામાં આવી શકે 83 પોતાના રિલીઝના 18 મહિના પહેલા બનીને તયૈયાર થઈ ગઈ
પરંતુ કો!રોના ને કારણે ફિલ્મ રિલીઝ ન કરી ફિલ્મ 24 ડિસેમ્બર રિલીઝ થઈ ત્યારે ફરીથી કો!રોનાના કેસ વધ્યા અને ભારે નુકશાન થયું નવાઈ વાત એછે 83 ફિલ્મની ટિકિટ શાહરુખની ઝીરો ફિલ્મથી પણ ઓછા વેચાઈછે તે વાતથી તમે અંદાજો લગાવી શકો છો લોકો 83 ફિલ્મ જોવા બિલકુલ જોવા નથી જઈ રહ્યા ફિલ્મ ફ્લોપ જશે કોઈએ વિચાર્યું ન હતું.