Cli
શિલ્પા શેટ્ટી બહેન સમિતા શેટ્ટી સાથે બોલ્ડ લુકમાં, દિવળી પાર્ટીમાં બેકલેસ ચોળીમાં સ્પોટ થઈ...

શિલ્પા શેટ્ટી બહેન સમિતા શેટ્ટી સાથે બોલ્ડ લુકમાં, દિવળી પાર્ટીમાં બેકલેસ ચોળીમાં સ્પોટ થઈ…

Bollywood/Entertainment Breaking

દિવાળી પર્વ નિમિત્તે દેશભરમાં ઉત્સવનો માહોલ છવાયોછે આ વચ્ચે બોલિવૂડ પણ ઘણા ફિલ્મ સેલિબ્રિટી દ્વારા દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમાં વિશેષ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સ્ટારોને આમંત્રિત કરવામાં આવે છે ફિલ્મી જગતના સિતારાઓ એક સાથે પાર્ટીમાં ચમકી ઉઠે છે ત્યારે તાજેતરમાં બોલીવુડ ફિલ્મ.

અભિનેત્રી શિલ્પા શેટ્ટી ની બહેન અભિનેત્રી સમિતા શેટ્ટીએ પોતાના ઘેર પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં અનેક ફિલ્મી સેલિબ્રિટી આવી પહોંચ્યા હતા જેમાં શિલ્પા શેટ્ટી અનોખા અંદાજમાં જોવા મળી હતી બેકલેશ લહેંગા ચોલીમા શિલ્પા શેટ્ટી ખુબ જ હોટ અને ગ્લેમર દેઆઈ રહી હતી લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળમા તેની સુદંરતા.

આજે બોલિવૂડ ની ઘણી અભિનેત્રીઓ ને શરમાવે એવી હતી એની બહેન સમિતા શેટ્ટી પણ આ દરમિયાન લહેંગા ચોલીમાં જોવા મળી હતી તે પણ ખુબ સુંદર લાગી રહી હતી તેને પણ બોલિવૂડ માં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ શિલ્પા શેટ્ટી ની જેમ તે સફળતા અને લોકપ્રિયતા મેળવવા મા નિષ્ફળ રહી હતી સમિતા શેટ્ટી.

તાજેતરમાં જ બિગબોસ રીયાલીટી શોમાં સીઝન 15 માં જોવા મળી હતી અને ત્યારે એની રાકેશ બાપટ સાથેની લવસ્ટોરી ખુબ ચર્ચામાં આવી હતી રિયાલિટી શોમાંથી બહાર આવીને બંને એકબીજાને ડેટ કર્યા હતા અને થોડો સમય બાદ બંનેનું બ્રેકઅપ પણ થઈ ગયું હતું સમિતા શેટ્ટી સોશિયલ.

મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને હોટ અને બોલ્ડ લુક સાથે પોતાના ઘણા ફોટોસ અને વિડિયો શેર કરતી રહે છે ચાહકો પણ તેને હાલ ખૂબ જ પસંદ કરે છે તે ઘણી બધી વેબસિરીઝો સાથે પણ કામ કરી રહી છે તે ઓટીટી પ્લેટફોર્મ પર બોલ્ડનેશ થી ચાહકોના દિલ જીતી રહી છે મિત્રો આના પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *