ખરેખર આ કલિયુગમાં જો કોઈએ ખરું નામ કમાયું હોય તો એ છે ખજૂરભાઈ આજે દુનિયામાં બીજા પણ ગણા વિદ્વાનો છે એ ભલે લાખો રૂપિયાનું દાન કરે તો છે પણ એ ક્યારેય દરેક વ્યક્તિના ઘરે જય જોતાં નથી કે ખરેખર જેમના સુધી આ પૈસા પહોચવાના હતા એ પહોચ્યા કે નહીં આપળે પેલા પણ જોઈ ચૂક્યા છીએ કે ખજૂરભાઈ સાથે ગણા અંગત લોકોએજ દગો કર્યો હતો તો મોટા મોટા દાનવીરો જોડે ના થતું હોય એવું તો બનીજ ના શકે બસ આ કારણે ખજૂરભાઈ દરેક ના ઘરે જાતે જઈ પોતે જાતે મળે છે જુવે છે ખરેખર તે માણસ મદદનો હકદાર છે કે નહીં પછી જ તેની મદદ કરે છે.
એટલા માટે તો આજે આખું ગુજરાત તેમના નામથી ગર્વ અનુભવે છે હવે જરા વિચારો ગણપતિ વિસર્જન માટે જ્યારે ગામના લોકોને ખબર મળી કે ખજૂરભાઈ ગણપતિ વિસર્જન માટે જવાના છે તો આખું ગામ દોડી આવ્યું અને ખજૂરભાઈ સાથે જવા માટે તત્પરતા બતાવી પણ ખજૂરભાઈએ બધાનો આભાર માન્યો અને કહ્યું હાલની પરિસ્થિતી જોતાં મારૂ માનવું છે કે આપડે ગવર્નમેંટની ગાઈડ લાઇન અનુસાર જ વર્તવું જોઇયે અને બને તેટલું બહુ ઓછા લોકો સાથે ગણપતિ વિસર્જન કરવું જોઇયે જેને લોકો ભગવાન નો અવતાર માનતા હોય એની વાત કેમ ના માને ખજૂરભાઈની આ વાત બધાને ગણી પસંદ આવી અને તેમના પસંદીદા વાહન એટ્લે ટ્રેક્ટરમાં પછી તો ગણપતિ બાપને વિસરજનની તૈયારીઓ થવા લાગી.
આવી હતી ખજૂરભાઈની વટ અમને આશા છે કે આવી જ વટ આજીવન રહેશે બસ ભગવાનને એકજ પ્રાર્થના કરીયે કે ખજૂરભાઈને એટલી ઉમ્મર અને પૈસા આપે કે આપડા ગુયાજરાતમાં એક પણ માણસ ભૂખ્યો ના સુવે એટલી લોકોની મદદ કરે તેઓ આવી જ રીતે મદદ કરતાં રહે જેથી ગુજરાતમાં એક પણ માણસને છત વગર સૂવું ના પડે બસ તમારો આ વિષે જે અભિપ્રાય હોય તે અમને જણાવી શકો છો આવા મહાન માણસની વત આખા ગુજરાતનાં ખૂણે ખૂણે પહોંચવી જોઇયે એ બાબતે તમારું શું કહેવું છે…